Book Title: Shraddha Pratikramana Sutra Prabodh Tika 3
Author(s): Bhadrankarvijay, Kalyanprabhavijay, Amrutlal Kalidas Doshi
Publisher: Jain Sahitya Vikas Mandal
View full book text
________________
૪૦શ્રી શ્રાદ્ધ-પ્રતિક્રમણ સૂત્રપ્રબોધટીકા-૩ બધાં જ સારાં છે, એમ માનવું તે અનાભિગ્રહિક મિથ્યાત્વ.
(૩) “આભિનિવેશિક મિથ્યાત્વ :- અભિનિવેશ એટલે દુરાગ્રહ. સત્ય જાણવા છતાં પોતાની અસત્ય વાતને પકડી રાખવી તે આભિનિવેશિક મિથ્યાત્વ.
(૪) “સાંશયિક મિથ્યાત્વ' :- તત્ત્વના વિષયમાં શંકાશીલ રહેવું, તે સાંશયિક મિથ્યાત્વ.
(૫) “અનાભોગિક મિથ્યાત્વ' :- ઉપયોગ-શૂન્યપણું તે અનાભોગિક મિથ્યાત્વ. વિશિષ્ટ જ્ઞાન વગરના આત્માઓ એકેન્દ્રિય વગેરે અસંજ્ઞિ પંચેન્દ્રિય સુધીનાને અનાભોગિક મિથ્યાત્વ હોય છે.
પરિહ-(રિદરત)-ત્યાગ કરો. થ-(પરત)-ધારણ કરો. સમ-(
સ ર્વમ્)-સમ્યકત્વને. “સમ્યક્ત'નો પરિચય શ્રીઉત્તરાધ્યયનસૂત્રના ૨૮મા અધ્યયનમાં પૃ. ૩૨૦ ૩૫ થી ૩૨૧ ૪ સુધી અને ગાથા ૧૪થી ૨૭ સુધી અનુક્રમે આ પ્રમાણે આપેલ છે :
जीवाऽजीवा य बंधो य, पुनपावाऽऽसवो तहा । संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव ॥१४॥ "तहिआणं तु भावाणं, सब्भावे उवएसणं । માવેor aહંતર, સંપત્તિ વિ વિદિ શકા”
“સ્વાભાવિક રીતે (જાતિ-સ્મરણજ્ઞાન ઇત્યાદિથી) કે કોઈના ઉપદેશથી ભાવપૂર્વક તે બધા ઉપર એટલે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આગ્નવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એ નવ તત્ત્વો કે જે તથ્ય છે તેના પર યથાર્થ શ્રદ્ધા થવી, તેને મહાપુરુષોએ “સમ્યત્વ' કહ્યું છે.”
"निस्सग्गुवएसरुई आणारुई-सुत्त-बीअरुइमेव । fમાન-વિOાર-, વિ૩િ-સંવ-થમ રદ્દો"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org