Book Title: Shibir Pravachanoni Zanki
Author(s): Nemichandra Muni
Publisher: Mahavir Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 13
________________ (૪) % મૈયાનાં સંયુક્ત અર્થે – » મૈયા=વિશ્વવત્સલતા, વિશ્વમાતા વિશ્વની મહાનિયંતા, ઈશ્વર અને શક્તિ, પંચપરમેષ્ઠીઓની પ્રવચન માતા, સત્યભગવાન અને અહિંસા ભગવતી. (૫) માતૃ ઉપાસનાના ત્રણ પ્રકાર – ૧ ભગવતીરૂપ માનીને તેની આજ્ઞા પ્રમાણે અનુસરવું; અરવિંદગી. ૨ સમગ્ર નારી જાતિને માતૃસ્વરૂપ માનીને પ્રતીકરૂપે કાલી માતાને માનવું; રામકૃષ્ણ પરમહંસ. ૩ પિતે જગતની માતા બનવાને સતત પુરુષાર્થ કરીને, વિશ્વને પિતાનું સંતાન કલ્પને માનસિક સર્જન કરીને બ્રહ્મચર્યને આનંદ માણ; સંતબાલજી. (૬) વેદમાં માતા ભૂમિઃ rs gfથા ” કહ્યું છે. હરિભદ્રસૂરિએ યાકિની મહત્તા સાધ્વીને ધર્મમાતા બનાવી હતી. માતૃ–ઉપાસનાથી વિકારેના સંયમમાં સ્પષ્ટ સુખ દર્શન થાય છે, અવ્યક્ત બલકે મહાનિયમ ઉપર પૂર્ણ આસ્થા જાગે છે, માતૃ જાતિને પ્રત્યે વિશેષ શુભેચ્છા અને ન્યાયની લાગણી થાય છે. (૭) માતૃત્વની ઉપાસના માટે મૈયાના સ્મરણ પછી માની અંદર જે સાત ગુણ હોય છે, તેને વિકાસ કરે જોઈએ. તે આ પ્રમાણે છે:- ૧ સ્નેહ ૨ સેવા ૩ શુશ્રષા ૪ તદ્રુપતા ૫ શિક્ષણ ૬ રક્ષણ અને ૭ વિજ્ઞાનયુક્ત સંસ્કાર. () વિધવાત્સલ્ય ધ્યેય સામે રાખીને માતાના સત ગુણ જીવનમાં ઉતારીને સામાજિક કાર્ય કરતી વખતે અનેક અગવડ, કષ્ટ, સંધર્ષો કે આક્ષેપે લેકસેવક ઉપર આવે છે, તે વખતે તે બરાબર ટકી રહે તે તેની નિસર્ગશ્રદ્ધા અને આત્મશકિત વધે છે. વાત્સલ્યવિકાસની પદ્ધતિના ત્રણ અંગ છે- ૧ સ્નેહપૂર્ણ વ્યવહાર ૨ વિશ્વાસપૂર્વક પ્રગતિ અને ૩ સમાજના જાનમાલ, શીલ અને વ્યવસ્થાની સલામતીનું સતત નિરીક્ષણ. (તા. ૭-૮-૬૧) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 248