Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
પ્રકરણ ૪ થું प्रैवेयकानुत्तरस्था मनसा त्रिदिवौकसः । सेवन्ते यं सदा तीर्थराज तस्मै नमो नमः ॥ ९ ॥ एवं त्रैलोक्यसंस्थाना स्त्रिधोरगनरामराः । सेवन्ते यं सदा तीर्थराजं तस्मै नमो नमः ॥ १० ॥ अनन्तमक्षयं नित्यमनन्तफलदायकम् । अनादिकालजं यच्च तीर्थ तस्मै नमो नमः ॥ ११ ॥ सिद्धास्तीर्थकृतोऽनन्ता यत्र सेत्स्यन्ति चापरे । मुक्तीलागृहं यच्च तीर्थ तस्मै नमो नमः ॥ १२ ॥ इमां स्तुतिं पुण्डरिकगिरेवः पठति सदा । स्थानस्थोऽपि स यात्राया लप्स्यते फलमुत्तमम् ॥ १३ ॥
પાતાલવાસી ધરણેન્દ્ર પ્રમુખ નાગકુમાર દેવતાઓ જે તીર્થરાજને સદા સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર થાઓ. ૧.
ચમરેન્દ્ર અને બલીન્દ્ર વિગેરે સર્વે ભુવનવાસી (ઈંદ્રો વિગેરે) દેવતાઓ જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર થાઓ. ૨.
- કિનર અને કિં પુરૂષ વિગેરે કિનરોના (વ્યંતરોના) ઈન્દ્રો જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૩.
રાક્ષસોના અધીશ્વરો (ઈદ્રો) તથા યક્ષોના ઈન્દ્રો પરિવાર સહિત જેને નિત્ય સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર છે. ૪.
અણપત્ની અને મણપની પ્રમુખ વાણવ્યન્તરોની નિકાયના નાયકે જેને નિરંતર સેવે છે, તે તીર્થરાજને નમસ્કાર હો. ૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org