________________
.
મની પાતાના આત્મ-વિકાસ તર પ્રયત્નશીલ થશે તે આ પુસ્તકથી અલભ્ય લાભ થયા ગણાશે અને આ પુસ્તક છપાવવા માટે અમે કૃતકૃત્ય થયા એમ માનતા અમાને હર્ષ થશે.
જૈન સમાજને ચરણે આવું કે'મતી પુસ્તક શારદા-પરિમલ' સમાજને ઉપયોગી થાય તેવી સરલ શૈલીમાં ધરતાં અમેને ઘણુા આનંદ થાય છે. આ વ્યાખ્યાના ખૂબજ લાકપ્રિય બન્યા છે. ગામે ગામ જ્યાં જ્યાં આ પુસ્તક પહોંચશે અને વધારેમાં વધારે માંગ આવશે, નાના ગામડાં કે શહેરમાં આપણા પૂ. સાધુ સાધ્વીજીઓની ગેરહાજરીમાં આવા વ્યાખ્યાનના પુસ્તકાનુ' વાંચન સારી અસર કરે છે.
જેમણે વ્યાખ્યાન શ્રવણુ કર્યાં છે તે શ્રાવક શ્રાવિકાઓની ઇચ્છા અક્ષરસઃ વ્યાખ્યાના છપાય તા સારૂં' એવી હતી તેથી એ દૃષ્ટિએ આ પુસ્તકમાં પૂ મહાસતીજીના સુશિષ્યા જ્ઞાનાભિલાષી પૂ. કમળામાઇ મહાસતીજીએ તૈયાર કરેલી નોંધ પરથી અક્ષરસઃ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
આપણા સમાજના પ્રસિદ્ધ લેખક અને કવિ શ્રી વૈદ્ય મેાહનલાલ ધામીએ આ પુસ્તકની આલેાચના કરી સુંદર વંદના” લખી આપેલ છે, તે માટે અમે તેઓના ઋણી છીએ.
આ પુસ્તક પ્રગટ કરવામાં અમેાને જે જે ભાઇ મ્હેનેાએ અને સંસ્થાએએ સહકાર આપ્યા છે તે બદલ અમેા અંતકરણપૂર્વક આભાર માનીએ છીએ.
-પ્રકાશક