________________
૮ )
# પ્રાસંગિક તપ-સમુદ્રાધિકાર વિષયશ્ચિ
ગાશ સંખ્યા પૃષ્ઠ સંખ્યા - મધ્યલોક વિચ્છલોક કે મત્સ્ય-મનુષ્યલોકથી ઓળખાતી ધરતી ૬૮-૬૯
૧૩૪-૧૩૬ ઉપર દ્વીપ-સમુદ્રોની સંખ્યા કેટલી છે તે તે દ્વીપો કેવા આકારે છે ? કેવી રીતે છે ? વળી સર્વ દ્વીપ-સમુદ્રોના કેન્દ્રીય મધ્યબિન્દુ સ્થાને રહેલા પ્રથમ જંબૂતીપને ફરતાં વીંટળાએલા છે અને તે સાથે જંબુદ્વીપનું પ્રમાણ પણ કહે છે. દ્વીપોનાં નામો શું છે તે અને તે નામો શાથી પડશ છે વગેરે 90
૧૩૬-૧૪o બાબતો
૪ શ્રી નંદીશ્વરદ્વીપનું જરૂરી વર્ણન નોંધ - જંબુદ્વીપ પછી અસંખ્ય એટલે અબજોના અબજો દ્વીપ-સમુકો છે પણ એમાં માત્ર એક નંદીશ્વરદ્વીપ સર્વોત્તમ અને સર્વોચ્ચ કોટિનું સ્થાન ધરાવે છે. અનાદિકાળથી સહુથી વધુ સુગૃહીત નામધેય અને સન્માન્ય આ દ્વીપ રહ્યો છે.
પ્રશ્ન થાય કે કારણ શું? ઉત્તર- જ્યારે જ્યારે તીર્થકરદેવના જન્માદિ કલ્યાણકોના પ્રસંગો આવે ત્યારે ઈન્દ્રાદિક દેવો કલ્યાણક ઉજવવા આ ધરતી ઉપર આવે ત્યારે જંગી વિરાટ વિમાનોમાં બેસીને આવે છે એ વિમાનો અઢીદ્વીપ કરતાં મોડ્યું છે એટલે સીધા જંબુદ્વીપમાં ઉતરી જ ન શકે એટલે આકાશમાંથી સીધા જ નંદીશ્વર જાય છે અને ત્યાંથી નાનાં નવા વિમાનને બનાવીને પછી અઢીદ્વીપ-જંબૂદ્વીપમાં આવે છે માટે નંદીશ્વર વિખ્યાત દ્વીપ છે. વળી બાવન જિનાલયોથી મંડિત છે ત્યાં ઈન્દ્રો-દેવો ભક્તિ ઉત્સવો પણ ઉજવે છે. દેવોનું આ ખાસ તીર્થ
વિજયનિક્સ
ગાશ સંધ્યા છ૪ સંખ્યા - નંદીશ્વરદ્વીપ સંબંધી કિંચિત વર્ણન
૧૩૮-૧૪) - કયો સમુદ્ર કયા દ્વીપને વીંટીને રહ્યો છે ?
૭૧
૧૪૦-૧૪૧ - દ્વીપ-સમકોનાં અન્ય નામો કયા છે તે અને તેની ગણત્રી વ્યવસ્થા
ઉર-૭૫
૧૪૧-૧૪૬ અને નામકરણ અંગેની વિશેષતાઓનું દર્શન અસંખ્ય સમુદ્રોનાં જલના સ્વાદની વ્યવસ્થા અને મોટાં માછલાઓનું ૭૬-૭૭
૧૪૬-૧૪૮ પ્રમાણ તથા તેમનું સ્થાન - દ્વીપ સમુદ્રાધિકારે પરિશિષ્ટ - ૩- તેમાં બતાવેલું ભરતી ઓટનું
૧૪૯-૧૫ર કારણ વગેરે
સર્વદ્વીપસમુદ્રાશ્રયી ચન્દ્રસૂર્યની સંખ્યાં લાવવાનું કરણ-ઉપાય તથા નક્ષત્રગ્રહનું સ્વરૂપ – ચન્દ્ર સૂર્ય સંખ્યા જાણવાની ત્રિગુણકરણ ઘટના અને એ ત્રિગુપ્તકરણ ૭૮-૭૯ ૧૫૭-૧૫૮
કેમ ઘટાવવું તે સંબંધી વર્ણન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org