________________
+
[૬] વિજયનિક્સ
શ સંવ્યા પૃષ્ઠ સંખ્યા - દરેક ઈન્દ્રના સલાહકાર તરીકે નિયુકત થએલા (આજના સંસદ ૪૭-૪૮
૧૦૩-૧૦૪ સભ્યો જેવા) ૩૩-ત્રાયશ્ચિંશક દેવોનું વર્ણન - ભવનપતિવ્યત્તર નિકાયાશ્રયી લઘુપરિશિષ્ટ' ને ૧–ર
૧૦૫-૧૦૬ જ દેવલોકની ત્રીજી જ્યોતિષી નિકાય જ નોધ- ધરતીના દેવોની વાત પણ થઈ. હવે આપણી ઉપર વતિ આકાશમાં રહેલા રોજ દેખાતા સૂર્ય-ચન્દ્ર ગ્રહ, નક્ષત્ર, તારાનાં દેવો' તેમનાં વિમાનો વગેરેને લગતું વર્ણન. વિજયનિક
આ સંખ્યા પૃષ્ઠ સંખ્યા - આશi &ખાતું તિલક જૈન રામાન્ય ખગોળના હિસાબે
૧૦૭-૧૦૮ સમભૂતેલા પૃથ્વી' લેવલથી બિન્દુથી) તારા ‘સૂર્ય ચન્દ્ર, નક્ષત્ર, ગ્રહો વગેરે કેટલાં દૂર છે તે જૈનપરિભાષાના માપ મુજબ જણાવે છે આકાશમાં દેખાતું તારા, સૂર્ય ચન્દ્ર ગ્રહ, નક્ષત્રયુક્ત એવું
૧૦૭-૧૦૮ જ્યોતિષચક જૈન ખગોળની માન્યતા પ્રમાણે સમજૂતા પૃથ્વી’ લેવલ (બ) થી આકાશમાં ઉચે કેટલે દૂરથી શરૂ થાય છે ?
અને તે પછી કેટલી ઉંચાઈએ તે પૂર્ણ થાય છે તેનું વર્ણન - સ્વાતિ અને અભિજિત નક્ષત્રની ચારગતિની વ્યવસ્થા
૧૦૮ - તારા, સુર્ય ચન્દ્ર આદિ પાંચ પ્રકારના જ્યોતિષી દેવોનાં વિમાનોનો
૧૦૯-૧૧0 , ક્રમ કેવી રીતે છે ? અને પરસ્પર એકબીજાથી કેટલે અંતરે દૂર
રહીને ફરે છે તે નોંધ-જ્યોતિષી દેવો બે પ્રકારે છે. ચર અને સ્થિર. મનુષ્યલોકમાં ચર છે અને તેથી બહાર લોકાત્ત સુધી સ્થિર છે. - મેરુ પર્વતથી ચર-ગ્નતિમાન જ્યોતિષચક કેટલું દૂર રહીને ફરે
૧૧-૧૧૧ અને સ્થિર જ્યોતિષચક્ર ચૌદરાજ લોકના મધ્યભાગના અંતિમ
છેડાથી અંદર કેટલે દૂર રહીને ફરે છે તે - જ્યોતિષી વિમાનોની આકૃતિ કેવી છે ? અને તે શેનાં બનેલાં છે તે ૫૩-૫૪ ૧૧૧-૧૧૩ જ્યોતિષીઓનાં વિમાનોનું માપ કેટલું?
૫૫
૧૧૪ - મનુષ્ય જાતિને ઉત્પન્ન થવાનું ક્ષેત્ર કયું અને કેટલું?
૧૧પ-૧ ૧૮ - મનુષ્યક્ષેત્રમાં ચર-ફરતા જ્યોતિષી વિમાનો છે જ્યારે મનુષ્ય ક્ષેત્ર
૧ ૧૨-૧૧૮ બહાર સ્થિર છે તો આ સ્થિર વિમાનોનું પ્રમાણ કેટલું ?
૧. આજનું વિજ્ઞાન વિમાનો અને તેમાં દેવો રહે છે તે વાત માનતું નથી. જો કે આજે તે પ્રયોગશીલ અવસ્થામાં છે. પણ એક દિવસ આવશે કે તેઓ આકાશી ગ્રહોમાં જીવન છે, વસતી છે અને જે છે તે માનવી કરતાં બુદ્ધિ-શક્તિ બધામાં વધુ ચઢીયાતાં છે એમ પૂરૂં સ્વીકારશે.
૨. આજના વિજ્ઞાન સાથે જૈન વિજ્ઞાનની વાત મેળ ખાતી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org