________________
શ્રેષ્ઠીવય શ્રીમાન વાડીલાલ જસરાજ કાહારીની
જીવનઝરમર
મૂળનિવાસી ધર્મ પરાયણ સુ. શ્રાવક વાડીભાઈ જસરાજ કાડારી હાલમાં મુ`બઈનગરીમાં વસે છે. તેઓ ઘણા જ ધનિષ્ઠ શ્રાવક છે. સાદાઇભર્યુ... જીવન, પરોપકાર વૃત્તિ, મળેલી લક્ષ્મીને સન્માર્ગે વ્યય કરવામાં તત્પર, તપ કરવામાં શૂરવીર, એવા અનેક ગુણાએ અલંકૃત તેમનું જીવન છે,
તપસ્યાના માર્ગમાં જરા પણ પ્રમાદ પાષવાની વાત નહિ. ત્રણ ઉપધાન, વર્ષીતપ, છ-માસી, ચાર-માસી, જ્ઞાનપંચમી, ૪૦ અઠ્ઠાઈ, ૩૧ વર્ધમાનતપની આળી, નવપદજીની આળી વિધિ સહિત – વગેરે અનેક તપસ્યાઓ કરી છે ને હજી પણ કરી રહ્યા છે.
શ્રી સિદ્ધગિરિરાજની નવ્વાણુ` યાત્રા, સમેતશિખરજી મહાતીર્થં, જેસલમેર વગેરે અનેક તીર્થોની યાત્રાને પણ અપૂર્વ લાભ લીધા છે.
દાનના માર્ગમાં પણ અખૂટ પ્રવાહ વહેવડાવી રહ્યા છે. ભાજનશાળા અનાવડાવી છે. ગામને ગોંદરે પક્ષીઆને ચણ માટે ચબૂતરાનુ નિર્માણ, ગરીબ માણસાને અનુક’પાદાન, જિનમદિરમાં પ્રભુજીની પ્રતિષ્ઠા, ઉપધાન તપ કરાવ્યા, છેડનું ઉજમણું વગેરે અનેક ધર્મ કાર્યાં તથા દાનધર્મ કર્યા છે.