________________
સર્ગ : ૧૭] ઉપર પ્રતિબિંબ બતાવવા માંડયું. તે જોઈને ભીષ્મને ખૂબ જ હસવું આવ્યું, જ્યારે ધાત્રી બધા રાજાઓનું વર્ણન કરવા લાગી, ત્યારે ભીમ રથમાંથી ઉતરીને યુદ્ધને માટે તૈયાર થયા, બધા રાજાઓની સામે જ ત્રણે કન્યાઓને રથમાં બેસાડી દીધી, પોતાના ભાઈની સાથે તમારા લગ્ન કરવાના છે તે પ્રમાણે ત્રણે કન્યાઓને ભીમે જણાવી દીધું.
ભીમે બધા રાજાઓને યુદ્ધનું આમંત્રણ આપ્યું, ઘણ રાજાએ યુદ્ધનું નામ સાંભળતા ગભરાઈ ગયા, અને ભાગવા લાગ્યા, થોડાક સાહસિક રાજાઓએ કાશીરાજને આગળ કરીને ભીષ્મને કહ્યું કે તમે સ્વયંવરને તોડવાનું પાપ શા માટે કર્યું? આ પાપનું પ્રાયશ્ચિત્ત તમને હમણું જ અમારા ધનુષ્યબાણ આપશે, ત્યારે ભીમે કહ્યું કુંવારી કન્યા અને પૃથ્વી પરાક્રમીના હાથમાં જ હોય છે. તેના અધિકારી પરાક્રમી જ બની શકે છે. વિજયની પ્રાપ્તિ કર્યા સિવાય તમે બધા કન્યાની ઈચ્છા રાખતા હે તે ચરોની જેમ તમે પણ ગુનેગાર છે. અપરાધીએને દંડ આપવા માટે મારી ભૂજાઓ તૈયાર છે. આ પ્રમાણે કહીને ભીષ્મ સુર નામનું બાણ મૂકી બધા રાજાઓના ધ્વજ કાપી નાખ્યા, ભયંકર યુદ્ધ થયું. ચારે તરફથી ભીષ્મ ઘેરાઈ ગયા, કન્યાઓ ચિંતાતુર બની ગઈ, ભીમે ભયંકર યુદ્ધ કર્યું બધા રાજાઓને હરાવી, ત્રણે કન્યાઓને સાથે લઈ હરિજાનાર આવ્યા, વિચિત્રવીર્ય