________________
fy
શંકરસ્વામીના મતમાં દોષપ્રદર્શન
अधुना तु तत्पदं पदान्तरोपरक्तं सजातमिति तादृशस्यागृहीतसम्बन्धत्वादर्थप्रतिपत्तिहेतुत्वं न स्यादित्यास्तामपूर्वमिदं शङ्करस्वामिनः पाण्डित्यम् ।
_131. ઉપરાંત, પ્રવરમતના અનુયાયીઓના મતની જેમ આપના મતમાં વિશેષણવિશિષ્ટ વિશેષ્યની બુદ્ધિઓમાં વિશેષણ અને વિશેષ્ય બે વસ્તુઓ આલંબન ( = વિષય) નથી, પરંતુ કેવળ વિશેષ આલંબન છે; બીજુ ઉપાયભેદે જ (અર્થાત વિષયભેદે નહિ) જ્ઞાનમાં અતિશય આવે છે. તેથી પૂર્વ પદને ઉપરાગ હોવા છતાં જ્ઞાનમાં તે ઉપરાગને પ્રતિભાસ ન હોવાથી દ્વિતીય પદનું જ્ઞાન શુદ્ધ જ બની રહે, તો પછી ઉપરાગની જરૂર શી ? એ કારણે આ કલ્પના ઘટતી નથી, કારણ કે જ્યારે ક્યારેક સૌપ્રથમ દિતીય પદ પ્રયોજાયું ત્યારે શુદ્ધ જ દ્વિતીય પદનું સ્વાર્થમાં સંકેતગ્રહણ થયેલું, અત્યારે તે પદ પદાન્તરથી ઉપરક્ત બન્યું છે, એટલે તેવા (= પદાન્તરથી ઉપરક્ત) પદનો તે સંકેત સંબંધ ગૃહીત થયે જ નથી, પરિણામે પદાન્તરપરકત પદ પદાર્થના જ્ઞાનનું કારણ નહિ બને, માટે આ ચર્ચા હવે રહેવા દે. [ ન્યાયભાષ્યટીકાના લેખક] શંકરસ્વામીનું આ તો અપૂર્વ પાંડિત્ય છે.
132. શાહે થીમ: સર્વા 4 સોપા: તાંત્રિકવિતા: વાહના ની साधीयस्यश्चेत, तदा आत्मीया काचन निर्दोषा साध्वी कल्पना निवेद्यताम् । उच्यते । न वयमात्मीयामभिनवां कामपि कल्पनामुत्पादयितुं क्षमाः ।
न हीयं कविभिः पूर्व रदृष्टा सूक्ष्मदर्शिभिः । शक्ता तृणमपिं द्रष्टुं मतिर्मम तपस्विनी ।। कस्तर्हि विद्वन्मतितर्कणीय
ग्रन्थोपबन्धे तव दोहदोऽयम् । न दोहदः पर्यनुयोगभूभिः
પરશાદજ ન તદ્ઘ શત: || राज्ञा तु गह्वरेऽस्मिन्नशब्दके वन्धने विनिहतोऽहम् ।
ग्रन्थरचनाविनोदादिह हि मया वासरा गमिताः ।। 132, કોઈ જયંતને કહે છે—જે અન્ય યાચિકેએ કરેલી આ બધી કલ્પનાઓ સદેષ હેઈ સારી ન હોય તે તમારી પોતાની કોઈ નિર્દોષ કલ્પના જણાવો.
જયંત–-આને ઉત્તર અમે આપીએ છીએ અમે અમારી કોઈ અભિનવ કલ્પના ઉત્પન્ન કરવા સમર્થ નથી. પૂર્વેના સૂક્ષ્મદશી કવિઓએ ન દેખી હોય એવી કલ્પનાને તૃણમાત્ર દેખવા મારી બિચારી બુદ્ધિ શક્તિમાન નથી.
પ્રશ્નતે પછી વિદ્વાનની બુદ્ધિના તકને વિહરવા માટે યોગ્ય એ આ ગ્રન્થ રચવાને તમારે આ દેહદ શા માટે ?
જયંતને ઉત્તર-દેહદ એ પર્યાનુયોગની ભૂમિ નથી. (અર્થાત દેહદ પ્રશ્ન કરવાને કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org