________________
આંગળીના ટેરવે..' જેવાં વાકયોમાં પણ અન્વિતાભિધાન છે જ છ૯ तु वाक्यत्वम् । तेन मन्यामहे अस्ति शाब्दोऽन्वयः इत्यत्रापि अन्विताभिधानं न विरुद्धम् । बाधकस्त्वन्यविषय एव, न शब्दसंसर्गविषय इत्युक्तम् । अत एव स्वसामर्थ्यसिद्धनिर्निबन्धकव्यापारे शब्दे स्वतो वेदे प्रामाण्यमनाकुलं निर्वक्ष्यति, अपौरुषेयतया विप्लवासम्भवात् । स्वव्यापारस्य स्वत एव शुद्धत्वमित्यलमतिप्रसङ्गेन ।
इत्यन्विताभिधानेन वाक्यार्थज्ञानसम्भवात् ।
व्युत्पत्तिरहितः प्राज्ञैः प्रहेयोऽभिहितान्वयः ॥ 162. જે તમે કહે કે શબ્દ અન્વયે પણ અહી નહિ બને તો અમારે કહેવું જોઈએ કે એમ હેય તે “આંગળીને ટેર' વાકય ક, ચ, ટ, ત, પ વગેરે વર્ણોને નિર્દેશ જ બની રહે અથવા તે દશદાડિમ પ્રલાપ તુલ્ય બની રહે. કારણ કે અનન્વિતનું અભિધાન હોવાથી તેનું વાક્યત્વ જ ન થાય. પરંતુ “આંગળીના ટેરેમાં વાયત્વ તે છે. તેથી અમે માનીએ છીએ કે અહીં ‘આંગળીના ટેરવેમાં શબ્દ અન્વય તે છે. એટલે અહીં પણ અન્વિતાભિધાનને કોઈ તરફથી વિરોધ નથી. બાધક જ્ઞાનને વિષય બીજે જ છે, અર્થાત વસ્તુ છે, તેને વિષય શબ્દસંસર્ગ નથી. [ બે જ્ઞાનને વિષય એક જ હોય તો એક જ્ઞાન બીજા જ્ઞાનનું બાધક બને છે. એક જ વિષય “આને અનુલક્ષી એક જ્ઞાન તેને રજત તરીકે જાણે છે અને બીજું જ્ઞાન તેને જ શુકિત તરીકે જાણે છે, એટલે એક બીજાનું બાધક બને છે. પરંતુ એક જ્ઞાન ‘આ’ને રજત તરીકે જાણે અને બીજુ જ્ઞાન તેને શુક્તિ તરીકે જાણે તે એક જ્ઞાન બીજાનું બાધક બનતું નથી.] તેથી જ શબને વ્યાપાર (=અન્વયપ્રતિપાદન) શબ્દના પિતાના સામર્થ્યથી સિદ્ધ છે અને સ્વતંત્ર છે એટલે વેદનું પ્રામાણ્ય સ્વત: અને નિરાકુળ છે એ વસ્તુને તે જણાવે છે, કારણ કે વસ્તુઓને વિપ્લવ (બાધ) તે વેદ અપૌરુષેય હેઈ સંભવતો જ નથી શબ્દને પિતાને વ્યાપાર તે સ્વતઃ શુદ્ધ છે જ લાંબી ચર્ચાનું પ્રયોજન નથી. નિષ્ક એ કે અવિતાભિધાન દ્વારા વાકયાર્થજ્ઞાન સંભવતું હોઈ, જેમાં વ્યુત્પત્તિ જ સંભવતી નથી એવા અભિહિતાન્વયવાદને પ્રાજ્ઞોએ છોડી દેવો જોઈએ.
163. तदेतदपि नानुमन्यन्ते । यदुक्तं वृद्धव्यवहाराद्वयुत्पत्तिरिति, तत् सत्यम् । वाक्येन व्यवहार इत्येतदपि सत्यम् । शिबिकोद्यच्छन्नरवत् सर्वाणि पदानि काणे संहत्य व्याप्रियन्ते इत्येतदपि सत्यमेव ।
_163. અભિહિતાવયવાદી- આ જે તમે કહ્યું તેને વિવેચકે સ્વીકારતા નથી. વડીલેના વ્યવહાર દ્વારા વ્યુત્પત્તિ થાય છે એમ જે તમે કહ્યું તે સાચું છે વાકય વડે વ્યવહાર થાય છે એમ જે તમે કહ્યું તે પણ સાચું છે. પાલખી ઉચકનાર પુરુષની જેમ બધાં પદે એક કાર્યમાં ભેગાં મળો વ્યાપાર કરે છે એમ તમે જે કહ્યું છે તે પણ સાચું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org