________________
વ્યાકરધ્યયનની પ્રશંસા
૧૪૧
268. ઉપરાંત, મનુએ પણ વ્યાકરણ ભણેલાને અને મીમાંસકને પિતાની સ્મૃતિમાં પંક્તિપાવન તરીકે ગણાવ્યા છે—જે વાણીને વ્યાકુ છે અને જે અધ્વરની મીમાંસા કરે છે તે [પંકિત પાવને છે.”]
પુષ્પદને પણ કહ્યું છે કે, દુર્ગાદેવીના શાપને કારણે હું શિવપુરની વસતીમાંથી ભ્રષ્ટ થયો છું; હવે કમનસીબ એવા મારે ભાવિ જન્મ જે મલકલિલ અને પૂર્ણ મટ્યલેકમાં થવાને હેય તે દૂધની ધારા જેવી અમલ-મધુર અને સુધાના બિંદુ જેવા નિણંદ ધરાવતી વૈયાકરણની સ્નિગ્ધ વાણી જન્મતાની સાથે જ મારા કાનમાં પ્રવેશે એવી મારી ઇચ્છા છે. 269. પૂર્વ ચાવરનામયોગશુઇમૌઢોમિ: queતૈઃ
अक्लेशेन विचित्रवैदिकपदव्युत्पत्तिरासाद्यते । अन्यैरप्युपबंहिते दृढतरैरङ्गैर्निरुक्तादिभिः
वेदे स्वार्थघियं वितन्वति कुतः प्रामाण्यभङ्गो भवेत् ॥ _269. આ પ્રમાણે વ્યાકરણના અભ્યાસને કારણે જેમને પ્રૌઢ ઉકિતઓ સુલભ છે એવા પંડિતે અકલશે (= સહેલાઈથી) વેદનાં જુદાં જુદાં રૂપવાળાં પદેને જાણવાની ક્ષમતા ધરાવે છે. બીજા નિરુકત આદિ દઢતર અંગે વડે ઉપબંહિત વેદમાં પંડિતે પિતાની બુદ્ધિ લંબાવે તે તેમાં પ્રામાણ્ય ભંગ કયાંથી થાય ? 270. બન્નમાવનિરપેક્ષચૈવ નઃ
प्रत्ययो यदिह शब्दविद्यया । वैदिकार्थविषयो विधीयते
. . तत् कुतस्त्यमितरेतराश्रयम् । आदृतमस्खलितव्यवहारः
भोगिमतश्रुतसङ्गिभिरायः । व्याकरणं कथमेतदनादि
प्राकृतलक्षणसाम्यमुपेयात् ॥ 270 વ્યાકરણ વેદનું અંગ છે એ ભાવની અપેક્ષા વિના જ આપણને વ્યાકરણમાં વિશ્વાસ હોય તે પછી વ્યાકરણવિદ્યા વડે વૈદિક અર્થરૂપ વિષય આપણે જાણીએ તે એમાં ઇતરેતરાશ્રયદોષ કયાંથી આવે ?
અખલિત વ્યવહારવાળા (=શુદ્ધશબ્દોચ્ચારવાળા) અને પાતંજલ મહાભાગના અધ્યયનમાં જોડાયેલા ( = લાગેલા ) ભતૃહરિ વગેરે આર્યોએ જેને આદર કર્યો છે તે આ ' અનાદિ વ્યાકરણ કેવી રીતે પ્રાકૃત વ્યાકરણની સાથે સમાનતા (=સમકક્ષપણું ) પામે ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org