________________
આત્મસાધક વ્યાપ્તિનું ગ્રહણ સંભવે છે 39. શંકાકાર – વળી, અહીં વ્યાપ્તિગ્રહણને કાળ કયે છે ? પ્રમાતૃભેદની જેમ કાળભેદ પણ હવે જોઈએ.
વ યાયિક – તેથી શું ?
શંકાકાર – તેથી આ થશે – પિતાના જ સંતાનમાં વ્યાપ્તિ કેવી રીતે ગ્રહણ કરશે? અથવા, ત્યાં જ પ્રમાતૃનિયતતાનું અનુમાન તમે કેવી રીતે કરશે ? આમ બન્ને બાજુ પાશારજજુ છે–સંકટ છે. કાંતે આત્મા પ્રત્યક્ષ હોવો જોઈએ કાં તે વ્યાપ્તિ ગ્રહણ કરવી મુશ્કેલ હેવી જોઈએ. [ જે આત્મા પ્રત્યક્ષ છે એમ ન સ્વીકારવામાં આવે તો વ્યાપ્તિ ઘટે નહિ, અને જે વ્યાપ્તિ ઘટતી હોય તે આત્મા પ્રત્યક્ષ છે એ પુરવાર થાય.]
40. नैतदेवम् । यथा शाक्यपक्षे सत्त्वात् क्षणिकत्वानुमाने व्याप्तिग्रहणं, तथेहापि भविष्यति । तत्र हि यैव क्रमयोगपद्यव्यावृत्या सत्त्वस्य नित्येभ्यो व्यावृत्तिः, स एव क्षणिकरैन्वय इति धर्म्यन्तरनिरपेक्षतयैव साध्येऽपि धर्मिणि प्रतिबन्धग्रहणं चानुमानं च दर्शितम् । तद्वदिहाप्येकप्रमातृपूर्यकत्वेन प्रतिसन्धानस्य धर्म्यन्तरे यद्यपि ग्रहणं नास्ति तथाऽपि सन्तानान्तरभेदे यदस्यादर्शनं तदेवैककर्तृकत्वदर्शनमिति कोऽनयोर्हेतुत्वे विशेषः ?
40. ૧ નૈયાયિક – ના, એવું નથી. જેમ બૌદ્ધ પક્ષમાં સત્વ હેતુ ઉપરથી કરવામાં આવતા ક્ષણિકત્વના અનુમાનમાં વ્યાપ્તિનું ગ્રહણ થાય છે તેમ અહીં પણ વ્યાપ્તિનું ગ્રહણ બનશે, કારણ કે ત્યાં નિત્ય વસ્તુમાં [અર્થ ક્રિયાના] ક્રમ અને યોગપદ્યની વ્યાવૃત્તિ દ્વારા સત્ત્વની નિત્ય વસ્તુઓમાંથી જે વ્યાવૃત્તિ થાય છે તે વ્યાવૃત્તિ જ ક્ષણિકની સાથે સત્તને અવય છે. આમ બૌદ્ધોએ કેઈ અન્ય સિદ્ધ ધમની અપેક્ષા વિના જ સાધ્ય ધમીમાં વ્યાપ્તિનું ગ્રહણ અને અનુમાન દર્શાવ્યું છે. તે રીતે અહીં પણ એકપ્રમાપૂર્વકની પ્રતિસંધાન સાથેની વ્યાપ્તિનું સિદ્ધ અન્ય ધર્મોમાં ગ્રહણ ન હોવા છતાં અન્ય સંતાનમાં (પ્રમાતૃભેદમાં) તેનું (= પ્રતિસંધાનનું) જે અદશન છે તે જ એકકતૃત્વદર્શન (= એકમાતૃત્વદર્શન) છે. એટલે એ બેના હેતુસ્વરૂપમાં શું વિશેષ છે ?
___41. ननु तत्र नित्येभ्यः क्रमयोगपद्यव्यावृत्त्या व्यावृत्तं सत्त्वं शक्यग्रहणम् , इह तु प्रमातृभेदेन प्रतिसन्धानव्यावृत्तिर्दुरवगमा। स्वसन्तानेऽपि ज्ञानक्षणा भिन्ना एव प्रमातारः, न च तेभ्यो व्यावृत्तं प्रतिसन्धानमिति । तिष्ठत्वन्वयः, व्यतिरेकमुखेनापि कष्ट मिदमनुमानं वर्तते, स्वसन्ताने सन्तानान्तरवत् प्रमातृभेदग्रहणात्, तद्भेदग्रहे हि स्वपरसन्तानविवेको न स्यात् । यद्येवं प्रमातृभेदग्रहणाभावात् पुनरप्यात्मा प्रत्यक्ष आयातः ।
41. શંકાકાર - ત્યાં નિત્ય વસ્તુઓમાંથી [અર્થ ક્રિયાના] કમોગપઘની વ્યાવૃત્તિ દ્વારા વ્યાવૃત્ત સત્ત્વનું ગ્રહણ શકય છે. પરંતુ અહી તો કમાતૃભેદ દ્વારા પ્રતિસંધાનની વ્યવૃત્તિ જાણવી મુકેલ છે. સ્વસત્તાનમાં પણું જ્ઞાનક્ષર કમાતા ભિન્ન છે, તેમનાથી અર્થાત તે જ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org