________________
૨૩૮
પૂર્વજન્મની સિદ્ધિ દ્વારા આત્મનિયત્વની સિદ્ધિ સુખ દુઃખના સાધનરૂપ પદાર્થોનું અનુસ્મરણ કલ્પવું યોગ્ય નથી, કારણ કે તેમાં અતિપ્રસંગ દેષ આવે છે.
નૈયાયિક – ના, એવું નથી, કારણ કે સુખ -દુખના હેતુભૂત પદાર્થોને આમ અનુભવ્યા વિના પણ માણસને અકસ્માત જ હર્ષ–શક થતા દેખાય છે [એનું કારણ જન્માક્તરમાં અનુભવેલ સુખ દુઃખના હેતુભૂત પદાર્થોનું સ્મરણ છે.]
____158. ननु कमलमुकुलविकासादिवत् स्वाभाविकमेव शिशार्मुखविकासादिकार्य स्यात् । स्वाभाविकं नाम किमुच्यते ? किमहेतुकमविज्ञातहेतुकमनियतहेतुकं वा ? न तावदहेतुकं कार्य सम्भवति, कार्यत्वहानिप्रसङ्गात् । नाप्यविज्ञातहेतुकं तद्भवितुं युक्त', कार्यमुपलभ्यत इति, तद्वेतुपरिज्ञाने यततां भवान् , किमुदास्ते ? न चासो ज्ञातुमशक्यः, कार्यस्यैव तत्र ज्ञापकत्वात् । नाप्यनियतहेतुकं कार्य किञ्चिदस्ति, कार्योत्पादननियमेनैव हेतुनियमसिद्धेः । अत एव तत्कार्यमुत्पादयितुकामास्तन्नियतमेव कारणमुपाददते लौकिकाः ।
यत्राप्यनियतो हेतुर्वश्चिके गोमयादिकः ।
अभियुक्तास्तु तत्रापि विशेषं न न मन्वते ।। ___ तदेव कारणनियमोऽपि कार्यविशेषदर्शनाद् दुरुपह्नव इति मुखविकासस्य हर्ष एव कारणमवगम्यते, सहस्रकृत्वस्तथा दर्शनात् । अचेतनानां तु तामरसादीनां विकासकारणं तरणिकिरणनिकरपरिष्वङ्गाद्युपलब्धम् इति तदपि न स्वाभाविकम् ।
तस्मान्मुखविकासस्य हर्षों हर्षस्य च स्मृतिः ।
स्मृतेरनुभवो हेतुः स च जन्मान्तरे शिशोः ।। 158. ચાર્વાક–જેમ કમલના મુકુલને વિકાસ સ્વાભાવિક છે તેમ શિશુના મુખને વિકાસ પણ સ્વાભાવિક છે.
યાયિક – તમે સ્વાભાવિક કેને કહે છે ? શું અહેતુકને કે અવિજ્ઞાતહેતુકને કે અનિયતહેતુકને ? કાર્ય અહેતુક તે સંભવતું નથી, કારણ કે તેમ માનતાં તે યંત્રની જ હાનિ થ ય. કાર્યનું અવિજ્ઞાનહેતુક હેવું પણ યોગ્ય નથી, કારણકે કાર્ય દેખાય છે. તેના હેતુને જાણવા આપ પ્રયત્ન કરે, શા માટે ઉદાસીન બને છે ? તેને જાણવો અશકય નથી કારણ કે કાર્ય પોતે જ તેનું જ્ઞાપક છે. અનિયતહેતુક કયું તે કઈ છે જ નહિ. અમુક જ કાર્યની ઉત્પત્તિ કરતે હેવાથી જ તે તેને જ હેત છે એવો નિયમ સિદ્ધ થાય છે. એટલે જ તે કાર્યને ઉત્પન્ન કરવાની ઇચ્છાવાળા લેકે તે નિયત કારણને જ રહે છે. જ્યાં કાર્યને અનિયતહેતુ, જેમકે વી છીને છાણ આદિ, કહેવાય છે ત્યાં પણ જાણકાર તે વિશેષ માને છે જ અર્થત છાણમાંથી જન્મતિ વીછી વાંછણમાંથી જન્મતા વી છથી જુદા પ્રકારને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org