________________
સ ંસારમાં અનુભવાતા સુખના પ્રતિકાર કરવા ન ધરે એ ન્યાયમત
વધૂને તે અત્ય'ત ગાઢ આલિંગન આપે છે, આમ વ્યાધિના પ્રતીકારને લે!ક ભ્રાન્તિથી 'सुख' 'हे हे” [लर्तृहरिकृत वैराग्यशतम् ].
21. उच्यते--तदिदमतीवकृतक वैराग्यप्रकटन कौरुकुचीकू कौशलम्, आनन्दात्मनः प्रतिप्राणिसंवेद्यस्य सुखस्य निह्नोतुमशक्यत्वात् । अनिवृत्तेऽपि दुःखे क्वचित् सुखसंवेदनान्न दुःखाभावः सुखम् । निरभिलाषस्याप्यतर्कितोपनतसुखसाधनविषयसम्पर्के सति सुखसंवेदनदर्शनादभिलाषात्मकदुःखाभावः सुखमित्यपि न मनोज्ञम् । यस्तु दुःखाभावे क्वचित् सुखमित्यपि व्यपदेशः प्रशान्तरोगाणामिव पूर्वदर्शितः, स भाक्त इति न तावता संवेदनसाक्षिकसुखापह्नवः कर्तुमुचितः । माक्षे तु नित्यसुखमसंभवत्प्रमाणत्वात् नाभ्युपगम्यते । अपि च मोक्षे सुखमस्ति न वेति विचार एष न प्रामाणिकजनेाचितः । स्वरूपेण व्यवस्थानमात्मनो मोक्ष इति मोक्षविदः । तत्रात्मस्वरूपमेत्र कीदृगिति चिन्त्यं, न पृथङ् मोक्षस्वरूपम् । आत्मनश्च सुखदु:खबुद्ध्यादय आगन्तुका गुणाः, न महत्ववत् सांसिद्धिका इति निर्णीतमेतदात्मलक्षणे, सुखादिकार्येण चात्मनोऽनुमानादिति । अत एव कपिलकथितचितिशक्तिस्वभावत्वमपि न युक्तमात्मनः ।
सचेतनश्चिता योगात् तद्योगेन विना जडः । चितिर्नामार्थविज्ञानं कादाचित्कं तु तस्य तत् ॥
Jain Education International
नार्थसंवेदनादन्यच्चैतन्यं नाम विद्यते ।
तच्च सामग्रयधीनत्वात् कथं मोक्षे भविष्यति ॥
21. नैयायि આ તે અત્યંત બનાવટી વૈરાગ્યનુ પ્રદર્શન કરવાના દંભનું કૌશલ છે, કારણ કે પ્રત્યેક પ્રાણી વડે અનુભવાતા આનન્દરવરૂપ સુખનેા પ્રતિષેધ કરવા અશકથ છે. દુ:ખના નાશ નથી થયા હાતા ત્યારે કયારેક સુખને અનુભવ થતા હાર્દ, દુ:ખને અભાવ સુખ નથી. તૃષ્ણારહિત પુરુષને પણ એકાએક આવી પડેલા, સુખના સાધનભૂત વિષયને સોંપક થતાં સુખને અનુભવ થાય છે, તેથી તૃષ્ણારૂપ ૬ ખનેા અભાવ એ સુખ છે એમ માનવું એ પણ મનને રુચે એવું નથી. જેમને રાગ અત્યંત શાન્ત થઇ ગયો છે તેઓની જેમ દુઃખના અભાવમાં કયારેક આપણા વડે કરાતા ‘સુખ' શબ્દના જે પ્રયાગ પૂર્વે' દર્શાયે તે ગૌણુ છે, એટલોૢ તેટલા માત્રથી સંવેદન જેનુ` સાક્ષી છે એવા સુખને પ્રતિષેધ કરવા ઉચિત નથી. પરતુ મેક્ષમાં તે નિત્ય સુખ અમે સ્વીકારતા નથી કારણ કે તેમાં કેઇ પ્રમાણુ સંભવતું નથી. વળી, મેાક્ષમાં સુખ છે કે નહિ એને આ વિચાર પ્રામાણિક જનેએ કરવા ઉચિત નથી આત્માનું પેાતાના સ્વરૂપમાં અવસ્થાન મેક્ષ છે એમ મેક્ષના જાણકારો કહે છે. ત્યાં આત્માનું સ્વરૂપ કેવુ` છે એ વિચારવુ જોઈએ, એનાથી પૃથક્ મેાક્ષનું સ્વરૂપ ન વિચારવું જોઇએ. સુખ, દુ:ખ, મુદ્ધિ વગેરે આત્માના
३३१
-
For Personal & Private Use Only
www.jainelibrary.org