Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 375
________________ ૩૫૧ સંચિત કર્મોનો નાશ ભોગથી જ થાય છે એ મીમાંસક મત ष्ठानक्रमो भवति, नेतरस्येति स एवेत्थमपवज्यतेति । आह च आत्मज्ञे चैतदस्तीति तज्ज्ञानमुपयुज्यते । तत्र ज्ञातात्मतत्त्वानां भोगात् पूर्वक्रियाक्षये ॥ उत्तरप्रचयासवादेहो नोत्पद्यते पुनः । श्लोकवा० संबन्धा. १११, १०८] 53. વળી બીજાઓ (મીમાંસકે) કહે છે કે શાસ્ત્રમાંથી કર્મો અને ફળને કાર્યકારણ ભાવનિયમ જાર્યો હોવાથી શમ-સંતેષ આદિ દ્વારા સુખ અને શીત-આપ આદિ દ્વારા દુઃખને જ માત્ર ખુલાસે થાય છે પણ તેનાથી કર્મના ક્ષયને ખુલાસે થતું ન હોવાથી, અને ગની ઋદ્ધિ વડે દીર્ઘ કાલની અવધિમાં ભોગવી શકાય એવાં સુખ દુઃખને ભાગ એક સાથે જ કરી નાખવું અશક્ય હેવાથી, જ્ઞાનાગ્નિ વડે કર્મોને દ હ માનતાં તે કર્મોને ઉપદેશ દેતાં વેદનાં વચનના આનર્થકયની આપત્તિ આવી પડતી હોવાથી, ફળ આપ્યા વિના કર્મને નાશ થતું ન હોવાથી, કર્મોના અવસ્થાનના પક્ષમાં લાંબા સમય સુધી સત્તામાં રહી કોઠીમાં રહેલા બીજની જેમ કાલાન્તરે પણ ફળ આપવાની આપત્તિ આવતી હોવાથી, કર્મના ફળના ઉપભોગ દ્વારા જ ક્યને ક્ષય કહેવો જોઈએ; અને મોક્ષના અભાવ કે અસંભવની શંકા ન કરવી જોઈએ કારણ કે લાંબા સમયે પણ મોક્ષની સિદ્ધિ સંભવે છે અને મુમુક્ષુએ નિત્ય કર્મો અને નૈમિત્તિક કર્મો અવશ્ય કરવાં જોઈએ, ન કરે તે વિન આવે, એટલે આ કર્મો કરવાથી એને બંધ ક્યાંથી થાય ? કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો કમથી સ્વર્ગ અને નરક આપે છે અર્થાત તે તદ્દન સ્પષ્ટપણે બંધનું કારણ છે, એટલે મુમુક્ષુ તેમને પરિત્યાગ કરે; આમ ત્યાર પછી કર્મને સંચય તેને થતો નથી. તેથી કહ્યું છે કે “મુમુક્ષએ વિને દૂર કરવાની ઈચ્છાથી નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવાં જોઈએ, અને કામ્ય કર્મો અને નિષિદ્ધ કર્મો ન કરવાં જોઈએ' [કવાતિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૦]. પૂર્વે સંચિત કરેલાં કર્મો ક્ષય ભોગથી જ થાય છે આત્મજ્ઞ મુમુક્ષની બાબતમાં જ અનુષ્ઠાનને આ ક્રમ હોય છે, બીજાની બાબતમાં હોતો નથી, એટલે તે જ આ પ્રમ ણે મુક્તિ પામે; અને કહ્યું પણ છે કે “આત્મજ્ઞની બાબતમાં આ ( =પૂર્વે સંચિત કર્મોને ક્ષય) છે, એટલે એમાં આત્મજ્ઞાન ઉપયોગી છે. ત્યાં આત્મતત્વના જ્ઞાતાઓનાં પૂર્વકર્મો (સંચિત કર્મો) ભોગથી નાશ પામવાથી અને હવે પછી તેમનાં નવાં કર્મોને સંચય ન થતું હોવાથી ફરીથી દેહની ઉત્પત્તિ થતી નથી” ( વાર્તિક, સંબંધાક્ષેપ પરિહાર ૧૧૧, ૧૦૮). 54. ननु नित्यकर्मानुष्ठानपक्षे नास्त्येव मोक्षः । यान्येव हि नित्यानि दर्शपौर्णमासादिकर्माणि 'यावज्जीवं दर्शपौर्णमासाभ्यां यजेत' इत्यादिचोदनोपदिष्टानि तान्येव फलवन्ति श्रयन्ते इति काम्यान्यपि भवितुमर्हन्ति, 'दर्शपौर्णमासाभ्यां स्वर्गकामो यजेत', 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति । 54 શકાકાર – મુમુક્ષએ નિત્ય કર્મો કરવાં જોઈએ એ પક્ષમાં મેક્ષ સંભવ નથી જ જ્યાં સુધી જીવે ત્યાં સુધી દશ અને પૂર્ણ માસ યજ્ઞો કરે” ઇત્યાદિ વેદના વિધિવાક્યથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450