Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 440
________________ વિજ્ઞાનવાદીએ કરેલું પરિમાણુઓનું ખંડન જ થતી ઘટ વગેરેની (= અવયવીઓની) બુદ્ધિઓ કલ્પનારૂપ છે. આમ અવયવીના અવયવો, તે અવયવોના અવયે એ રીતે પર્યાલોચના કરવાથી છેવટે અણુઓને સંચયમાત્ર બાકી રહે છે. બીજુ કંઈ બાકી રહેતું નથી. સંચય પણ અણુઓથી ભિન્ન છે કે અભિન્ન એની વિચારણા કરતાં સંચય છે જ નહિ એમ જણાય છે, એટલે અણુઓ જ બાકી રહે છે. છ દિશાઓમાં પિતાની તદ્દન નજીક રહેલા પરમાણુઓ સાથે પરમાણુ યુગપત સંગ માનતાં પરમાણુને છ અંશેવાળો માનવો પડે, એ રીતે પરમાણુની બા તમ વિકપ ઊભા કરી વિચારતાં પરમાણુનું અસ્તિત્વ પણ ભ્રાત ઠરે છે, તે અતિસુકમ પરમાણુની બાબતમાં તેને છ અંશો છે એમ કહેવું ઘટતું નથી તેથી નિરૂધ્યમાણ બાહ્ય પ્રમેય જ ઘટતું ન હોઈ એ પ્રમેય વિજ્ઞાનમાત્ર જ છે એમ સ્વીકારવું જોઇએ. 195. તેડબ્રેવં વન્તઃ પ્રામ્યોડપિ મિલ્સગ્ય: પછાતા રૂર્વ ઋક્ષત્તે ! अपूर्व एष तर्कमार्गो यत्र प्रतीतिमुत्सृज्य तर्जनीविस्फोटनेन वस्तुव्यवस्थाः क्रियन्ते । दृढेन चेत् प्रमाणेन बाधादिरहितात्मना । गृहीत एवावयवी किमेभिर्बालवल्गितैः ।। अथ नास्ति प्रमाणेन केनचित् तदुपग्रहः । एतदेवोच्यतां वृत्तिविकल्पैः किं प्रयोजनम् ।। न च शक्नुमः पदे पदे वयमेभिरभिनवमल्पमपि किंचिदपश्यद्भिस्तदेव પુનઃ પુનઃ પૃ#િ શાયત પદ મતિમાત્ર તુન્ ! 195. Rયાયિક–આ પ્રમાણે બોલતા તે બૌદ્ધો પ્રાચીન બૌદ્ધોથી પણ વધારે દયાપાત્ર જાણે કે જણાય છે. એમને આ તકમાગ અપૂર્વ છે જ્યાં પ્રતીતિને છોડી તજનીવિસ્ફોટ દ્વારા વસ્તુવ્યવસ્થા કરવામાં આવે છે. જે બાધારહિત દઢ પ્રમ ણ વડે અવયવી ગ્રહીત એ જ હેય તે આ મંદ મતિવાળાને બબડાટથી શું ? જે કોઈ પણ પ્રમાણુથી તેનું (= અવયવીનું ગ્રહણ ન થતું હોય તો તે પ્રમાણને જ જણ અવયવી અવયવમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે એવા વિકલ્પોનું શું પ્રયે જન ? જરા જેટલુંય અભિ નવ એવું કંઈ ન દેખતા અને તેને તે જ વારંવાર પૂછતા આ હલકટ બદ્ધો સાથે પદે પદે વધુ પડતી ચર્ચા (કલહ) અમે કરી શક્તા નથી 196. વિવાહવું પ્રત્યક્ષ પ્રમાાતિ સાધિતમ્ ! નિર્વિવલ્પનાવિ શબ્દોल्लेखमात्ररहितं सविकल्पकग्राह्य मेव वस्तु गृह्यते इति दर्शितम् । एकाकारविषयव्यतिरेकेण च तद्बुद्धेरेककार्यत्वैकदेशावस्थानाद्यन्यथासिद्धिनिबन्धनत्वमपि न किंचिद्वक्तुं शक्यते इत्युपवर्णितम् । क्वचिद्वा पृतनावनानौ बाधकोपनिपातादेकावगतिमिथ्यात्वान्न सर्वत्र मिथ्यात्वकल्पना युक्तेत्यप्युक्तम् । किं वा तदस्ति, यत् सा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450