________________
તૈયાયિએ કરેલી અવયવીની સ્થાપના
७ मान्यसमर्थनावसरे न कथितम् १ तस्मात् तयैव नीत्याऽवयव्यपि सिद्ध एव, तग्राहिणः प्रत्यक्षस्य निरपवादत्वात् ।
196. सवि३६५ प्रत्यक्ष प्रमाण छ मे अभे पुरवार ४यु छ. निविse: प्रत्यक्ष પણ સાવિકપક પ્રત્યક્ષ જેને ગ્રહણ કરે છે તે વસ્તુને જ ગ્રહણ કરે છે–અલબત્ત, નિર્વિકલ્પ પ્રત્યક્ષ તેને જરા જેટલાય શબ્દ લેખ વિના ગ્રહે છે એ અમે દર્શાવ્યું છે. એક આકારવાળા (અવયવીરૂ૫) વિષય વિના એક કાર્યતા, એકદેશાવસ્થિતતા વગેરે નિમિત્તોને લીધે જ તેવી એક આકારવાળી (અવયવીના આકારવાળી) બુદ્ધિ થાય છે એમ કહેવું જરા પણ શકય નથી એ અમે જણાવી ગયા છીએ [વસ્તુઓ સાથે મળી જ્યારે આવરણ કરવારૂપ એક કાર્ય કરે છે ત્યારે તે વસ્તુઓ જ એક અવયવીની બુદ્ધિ ઉત્પન્ન કરે છે એમ કહેવું યોગ્ય નથી. તે તખ્તઓથી ભિન્ન પટ અવયવીરૂપ એક વિષય વિના એક અવયવી પટની બુદ્ધિ થઈ શકે જ નહિ.] કયાંક સેના, વન વગેરેમાં બાધકજ્ઞાન આવી પડવાથી એકનું ( = १३यवानु) शान मिथ्या छे थे २२ सप मेनु (Aqयवानु) जान भिस्या छ એવી કલ્પના કરવી યોગ્ય નથી એ પણ અમે કહ્યું છે. અથવા, એવું શું છે જે સામાન્યના સમર્થન વખતે અમે ન કહ્યું હોય ? તેથી, તે જ રીતે અવયવી પણ પુરવાર થઈ ગયે જ, કારણ કે તેને ગ્રહણ કરનારું પ્રત્યક્ષ નિરપવાદપણે છે.
197. यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्धयभावादिति तत्रावयवाश्रितत्वमेव निमित्त, नासत्वम् ।
देशभेदेन हि ज्ञानं तद्देशस्य कथं भवेत । न हि कश्चित् स्वतन्त्रोऽसावपि त्ववयवाश्रितः ॥ यावतां ग्रहणे चास्मिन् बुद्धिर्भवति तावताम् । अपेक्षतेऽसौ ग्रहणं न सर्वामिति स्थितिः ॥ विविच्यमानेष्वंशेषु युक्तस्तदनुपग्रहः ।
तदावयविनाशो हि बुद्धौ विपरिवर्तते ॥
अवयवविभागा ह्यवयविनो नाशहेतुः । तस्मिन् बुद्धया समुल्लिख्यमानेऽवयवविविनाशोऽपि नानुल्लिखितो भवेदिति कथमवयवी तदानीं गम्येत ?
वृत्तिश्चावयवेष्वस्य व्यासज्यैवेति गम्यते । न प्रत्यवयवं तस्य समाप्तियक्तिजातिवत् ।। व्यासज्य वर्तमानोऽपि न खल्ववयवान्तरैः। वर्तते .तदसंविशेः किन्तु वर्तत एव स ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org