Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 446
________________ ૨૨ સાંખ્ય જેનખંડનપૂર્વક આત્મજ્ઞાન જ મેક્ષમાગ છે એનું પ્રતિપાદન * 204. અપવર્ગની પ્રાપ્તિની વિધિમાં સાંખે એ પ્રકૃતિ અને પુરુષના ભેદના જે જ્ઞાનને ઉપાય કહ્યો છે તેનું નિરસન તે અમે પહેલાં જ કરી દીધું છે. અન્ન, શક્તિવાળી, વિકારબહુલ પ્રકૃતિ કશું જ ન કરતા પુરુષને બાંધતી નથી. એટલે તે પ્રકૃતિનું નિયંત્રણ કરવા કેણ સમર્થ છે? પુરુષે બ ધના કારણભૂત કોઈ પણ કાં જરા પણ કદી કર્યું નથી, તેમ છતાં જેમ નિરંકુશ મત્ત હાથણું પવનેને કચડી નાખે છે તેમ નિરંકુશ અને મત્ત (= અg) એવી આ પ્રકૃતિ પુરુષને દુઃખી કરે છે. 205. कचनिलुञ्चनदिक्पटधारण क्षितिघराक्रमणक्रमपूर्वकम् । क्षपणकास्त्वपवर्गमुशन्त्यमी ह्यतितरां परमार्थविदस्तु ते ! ॥ लोम्नां नित्यमसम्भवात् खलतयो मोक्षं क्षणात् प्राप्नुयुः संसारोपरमो दिगम्बरतया सद्यस्तिरश्चां भवेत् ॥ मुक्ताः स्युगिरिशृङ्गवासिन इमे शश्वत्तदारोहणात् जन्तूनामपवर्गवर्त्म निकटं केनेदृशं दर्शितम् ॥ . . 205. शिवाय, ननता, पर्वतारोहण मे मना अपने क्षपए। (नसाधुमो) છે છે કારણ કે તેઓ પરમાર્થને ઘણું સારી રીતે જાણનારા છે! કેશને સદા અસંભવ હોવાથી ટાલિયાએ ક્ષણવારમાં મોક્ષ પામે. પશુઓ નગ્ન હોવાથી તેમને મોક્ષ તરત જ થાય ગિરિશિખર પર વસતા લોકો હંમેશ ગિરિશિખર પર આરોહણ કરતા હોઈ મોક્ષ પામે. અપવર્ગને આ તદ્દન ટૂંકે માગ પ્રાણુઓને તેણે દર્શાવ્યું ? 206. तस्मादात्मज्ञानं सन्तो मोक्षप्राप्ती हेतुं प्राहुः । तीर्थे तीर्थे तच्चाचार्य स्तैस्तै रुक्तं संज्ञाभेदैः ॥ यदपीह केचिदविकल्पमीश्वर प्रणिधानमाहुरपवर्गसाधनम् । इदमात्मदर्शनमवादि तैरपि प्रथितो हि पूरुषविशेष ईश्वरः ॥ दृष्टा वाद्यन्तराणां गतिरियमियती नापवर्गस्य मार्ग ... स्प्रष्टुं द्रष्टुं समर्थास्त इति चिरमिह श्वभ्र एव अमन्ति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 444 445 446 447 448 449 450