________________
આત્મજ્ઞાનવિધિનું સ્વરૂપ
પિતાના મદિમાથી જ ઇતિમ સંસ્કાર દ્વારા તેને અધિકારને લાભ થાય છે, તેમ અહીં પણ “અ૫હતપામા” વગેરે આત્માના સ્વરૂપનું જ્ઞાન જ તેની પરમપુરુષાર્થતાને જણાવી તે વિધિની(આત્મજ્ઞાનવિધિની) અન્યપ્રયોજનતાનું આપાદન કરતું નથી.
72. कश्चित् किल संस्कारविधिः संस्क्रियमाणनिष्ठोऽपि संस्क्रियमाणप्रयोजनापेक्षया परमुखप्रक्षी भवति 'व्रीहिन् प्रोक्षति' इतिवत् । कश्चित्तु संस्क्रियमाणप्रयोजनमलभमानस्तदीप्सिततमत्वानिर्वहणात् संस्कारविधित्वमेव जहाति 'सक्तून् जुहोति' इतिवत् । यथोक्तम्
भूतभाव्युपयोगं हि द्रव्यं संस्कार्यमिष्यते । सक्तवो नोपयोक्ष्यन्ते नोपयुक्ताश्च ते क्वचिद् ।। इति ।
તિન્નેવી. ૨.૨.૪ પૃ. ૨૨] 12. કોઈક સંસ્કારવિધિ સંસ્કારાતી વસ્તુનિષ્ઠ હોવા છતાં સંસ્કારાતી વસ્તુના પ્રયોજનની અપેક્ષાને કારણે પરમુખપ્રેક્ષી બને છે, “ત્રહીન ઘોતિ' એ સંસ્કારવિધિની જેમ. [ત્રીહિ પુરોડાશનું કારણ હોઈ ત્રીહિની ઉપયોગિતા છે અને આ ઉપગિતા જ તેનું સંસ્કારવિધિપણું છે.] કઈ સંસ્કારવિધિ સંસ્કારાતી વસ્તુના પ્રજાને પ્રાપ્ત ન કરવો, તેના ઈસિતત ત્વના અનિવહણને લીધે, સંસ્કારવિધિપણને જ છોડી દે છે, “યત્ન gોતિ' એ સંસ્કારવિધિની જેમ કહ્યું છે કે ભૂતમાં કે ભાવિમાં ઉપયોગ ધરાવતું દ્રવ્ય જ સંસ્કાર્ય તરીકે સ્વીકારાયું છે. સકતૃઓ તે ભવિષ્યમાં ઉપયોગમાં લેવાવાના નથી કે ભૂતમાં ઉપગમાં લેવાયા નથી.
73. यस्य तु संस्कार्यमनर्धमिव रत्नमपर्युषितमिवामृतमनस्तमितमिव चन्द्रबिम्बमपरिम्लानमिव शतपत्रमस्ति कस्तर्हि तस्य प्रकरणपाठापेक्षायामर्थवादमुखप्रेक्षणेन फलकल्पनायां वाऽभिलाषः ? अत एव न कामश्रतिप्रयुक्तत्वमाधानस्य, न चाचार्यकरणविधिप्रयुक्तत्वमध्ययनस्येति । तस्मात् स्वाध्यायाध्ययनाग्न्याधानविधिसमानयोगक्षेमत्वादात्मज्ञानविधेस्तत्कृतमात्मज्ञानमपवर्गार्थमवगम्यते । तथाविधस्वरूप आत्मैव परोपाधिजनितधर्मरहितोऽपवर्ग इत्युच्यते, यतः तदिदमित्थमात्मज्ञानमेव निःश्रेयससाधनमनन्यलभ्यमिति तमेवोपदिष्टवानाचार्योऽक्षपादः । यत्त विज्ञानसत्तात्मशब्दाद्यद्वैतदर्शनं तन्मिथ्याज्ञानमेवेति न निःश्रेयससाधनमिति ।
13. જેને સંસ્કાય વસ્તુ પોતે જ કીમતી રત્ન જેવી, તાજા અમૃત જેવી, અનસ્તમિત ચંદ્રબિંબ જેવી, તાજા ખીલેલા શતપત્ર જેવી છે, તેને પ્રકરણપાઠની અપેક્ષાને કે અથવાદમુખપ્રેક્ષણથી ફલકલ્પનાને અભિલાષ કે ? તેથી જ આધાનનું કામક્રુતિપ્રયુક્તત્વ નથી : અને અધ્યયનનું આચાર્યવિધિપ્રયુક્તત્વ નથી. તેથી, સ્વાધ્યાયાધ્યયનવિધિ અને અન્યાધાન. વિધિની સાથે આત્મજ્ઞાનવિધિ સમાનયોગક્ષેમ ધરાવતી હેવાથી આત્મજ્ઞાનવિધિથી થયેલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org