Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 409
________________ શબ્દાતખંડને પસંહાર અને વિજ્ઞાનાતખંડનારંભ ૩૮૫ માણસે દેખતાં સમરણનુસંધાનપૂર્વક ઈચ્છા-દ્વેષ આદિ કાર્યો તે જ માણસમાં દેખાય છે, અન્ય માણસમાં દેખાતાં નથી; એક વીતરાગને મોક્ષ થાય છે ત્યારે અન્ય અનન્ત સંસારીઓ તે દેખાતા રહે છે જ; એક જીવાત્માને થતે અહંપ્રત્યય બીજ જીવાત્માને હો અસંભવ છે; પુરુષના ભેદથી નિયત ધમધનભેદને કારણે જગતનું વૈચિત્ર્ય છે. જે વૈચિય પુરુષભેદ વિના ઘટતું નથી; આત્મભેદ સ્પષ્ટપણે પુરવાર થયેલું છે. તપાવેલા લેઢાનાં તણખાં, ઘટાકાશ, પાદવેદના વગેરે દષ્ટાનો પ્રતિષેધ અમે કર્યો છે જ, એટલે એકાત્મવાદ પણ તર્કસ ગત નથી. વિસ્તાર રહેવા દઈએ. 133. રાWાથે વિવર્ત: વમવિમિત પ્રકૃત્તિવિ __ स्वाकारोऽर्थप्रपञ्चः कथमिव विकृतिब्रह्मणो वेदशी स्यात् । तस्मान्नानात्मतत्त्वे परिचितसदसत्कर्मपाकानुसार प्रादुर्भतेश्वरेच्छावशविचलदणुप्रोद्भवो भूतसर्गः ॥ 133. અખિલપણે ફુરત શબ્દને આ વિવત’ શબ્દથી જુદા પિતાના આકારવાળો અર્થપ્રપંચ કેવી રીતે હોય કે બ્રહ્મની આવી વિકૃતિ કેવી રીતે હોય ? તેથી આત્માઓ અનેક હતાં તેમનાં સચિત સત્કર્મ અને અસરકર્મના વિપાક અનુસાર જન્મેલી ઈશ્વરેચ્છાને લીધે અણુઓમાં ગતિ ઉત્પન્ન થતાં ભૂતસગ ઉત્પન્ન થાય છે. 134. gવં સ્થિતેવુ સર્વે; તૂcીમદૈતવાઢિs . ___ विज्ञानाद्वैतवादी तु पुनः प्रत्यवतिष्ठते ।। सत्यमनुपजननमनपायमपरिमितमद्वयं ब्रह्म न युक्तिमदिति युक्त एव तदनभ्युपगमः । विज्ञानमेव तु क्षणिकमुपजननापायधर्मकमनादिसन्तानप्रबन्धप्रवृत्तमिदं तथा तथाऽवभातीति न ततो द्वितीयमर्थरूपं नाम किञ्चिदस्तीति पश्यामः । 134. આ રીતે બધા અતિવાદીઓને મૌન કરી દેવામાં આવ્યા ત્યારે પિતાના મતમાં વિશેષતા દેખો] વિજ્ઞાનાતવાદી ફરીથી વાંધો ઉઠાવી ખડે થઈ જાય છે. વિજ્ઞાનાદ્વૈતવાદી – ઉત્પત્તિરહિત, નાશરહિત, અપરિમિત અદ્રય બ્રહ્મ તર્કસંગત થી એટલે તેને સ્વીકાર ન કરવો ઉચિત છે એ સાચું. પરંતુ ક્ષણિક, ઉત્પત્તિવિનાશધર્મક, અનાદિ પ્રવાહના સાતત્યમાં વહેતું રહેલું આ વિજ્ઞાન જ તે તે રૂપે પ્રકાશે છે, એટલે તેનાથી જુદું બીજુ અર્થરૂપ એવું કંઈ જ અમે દેખતા નથી. 135. ननु प्रत्यक्षादिना प्रमाणेन परस्परविसदृशपदार्थरूपसंवेदनस्य दर्शितत्वात् कथं विज्ञानस्यायमवभासः, अर्थाभावे तत्स्वरूपानुपपत्तेः । ग्राह्यग्रहणं हि नाम विज्ञानं भवति, न ग्रहणग्रहणमिति । उच्यते । इदं तावत् परीक्ष्यतां यदेतत् प्रत्यक्षविज्ञानं 'नीलमिदम्' 'पीतमिदम्' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450