Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 436
________________ પર ક્ષણભંગવાદમાં તે વાસનાનો આશ્રય જ ઘટતો નથી 189, વળી, દેવદત્તાન્તાનમાં એક ઠેકાણે હજારો વાસનાઓ જ્ઞાનવૈચિયને પેદા કરે છે, કારણ કે ગવાસનાથી હસ્તિજ્ઞાન ઉત્પન્ન થતું નથી ( = અર્થાત ગે વાસનાથી ગજ્ઞાન, હસ્તિ-વાસનાથી હસ્તિજ્ઞાન એમ અનંત વાસનાઓથી ગજ્ઞાન, હસ્તિજ્ઞાન આદિ અનત જ્ઞાને ઉત્પન્ન થાય છે.) વાસનાઓ અનન્ત હેવા છતાં અમુક વાસના અમુક વખતે અમુક જ જ્ઞાન ઉત્પન્ન કરે એ નિયમ ક્યાંથી ? ગમે તે વારાના ગમે ત્યારે અમુક જ્ઞાનને ઉત્પન્ન કરે તે વ્યવહારને ઉચછેદ થઈ જાય ઘૂમવાસનાને કારણે ધૂમજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે જલવારાના જલજ્ઞાનને કેમ ઉત્પન્ન કરતી નથી ? વળી, વાસનાઓ અન્ય વાસનાઓને જ ઉત્પન્ન કરવામાં ઉપાદાન કારણ બને, અનુભવજ્ઞાનને ઉપન્ન કરવામાં ઉપાદાનકારણ ન બને, કારણ કે સદશથી સદશી ઉત્પન્ન થાય છે એ તે આપને સિદ્ધાંત છે. 190. अपि च न निराधारा वासना आसते । न च भवत्पक्षे तदाधारः कश्चन सम्भवति, भङ गुरत्वेन ज्ञानस्य तदाश्रयत्वानुपपत्तेः । एकज्ञानाश्रितत्वे सर्वासां वासनानां तद्विनाशे नाशः स्यात् । प्रतिवासनमाश्रयभेदे तदानन्त्येनानियमश्च શતાવ: વાઢવિજ્ઞાન નામ ક્રિશ્વિતિ | સત્યપિ તમનપવાસનામઠ્ઠ समाश्रये तत्क्षणिकत्वात् सकृदेव तथाविधवासनाकुसूलज्ञानविनाशः स्यात् । पुनरुत्पादे तथाविधमेव तज्ज्ञानमुत्पद्यते, न तु गवाश्वादिज्ञानक्रमनियमो भवेदिति सर्वथा सङ्कटोऽयं पन्थाः । तस्मात् मृगतृष्णिकैषा तपस्विनां वासनात एव लोकयात्रासिद्धेः किं बाह्येनार्थेनेति । कृतमतिवाचालतया चिरमपि निपुणैर्निरूप्यमाणोऽतः । अर्थस्यैव न बुद्धेः सिध्यति नीलादिराकारः ।। एकश्च बोधः प्रमितिप्रमाण प्रमेयरूपाणि कथं बिभर्ति ? । भिन्न प्रमाणात् फलमभ्यधायि प्रत्यक्षचिन्तावसरे पुरस्तात् ।। 190. વળી, વાસના આધાર (= આશ્રય) વિનાની હોતી નથી, અને તમારા પક્ષમાં તે તેને આધાર કોઈ સંભવતો નથી. કારણ કે જ્ઞાન ક્ષણિક હેઈ જ્ઞાન તેને આધાર ઘટતું નથી. એક જ્ઞાનને સર્વ વાસનાઓને આશ્રય માનતાં તે જ્ઞાનને નાશ થતાં સવ વાસનાઓને નાશ થાય. પ્રત્યેક વાસનાનો જુદો જુદો આશ્રય માનતાં વાસનાના આનત્યને કારણે અમુક વખતે ગોઝાન ગોવાસનાને જ આશ્રય બને અને હસ્તિવાસનાને આશ્રય ન બને એ નિયમ રહેશે નહિ અને આ અવ્યવસ્થા સે શાખાઓમાં વિસ્તરશે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450