Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 419
________________ વિજ્ઞાનાતખંડન ૩૯૫ 154. તૈયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. ખરેખર એક વિજ્ઞાન ગ્રાહ્યસ્વભાવ અને ગ્રાહક સ્વભાવ એમ બને સ્વભાવ ધરાવે એ એને ધટતું નથી. ગ્રાહ્ય. સ્વરૂપ અને ગ્રાહકવરૂપ એકબીજાથી તદ્દન વિવાદશ હેઈ, તેમને એકમાં સમાવેશ ઘટતા નથી. નીલજ્ઞાન પીતજ્ઞાન શુકલજ્ઞાન એમ નીલ, પીત, વગેરેની ઉત્પત્તિ અને નાશ થવા છતાં બધામાં અનુપૂત જ્ઞાનરૂપતાને લીધે જ્ઞાન નીલ આદિથી વિલક્ષણ છે એ નિર્ણય અન્વય-વ્યતિરેક દ્વારા થાય છે. વળી, તમે જ્ઞાનને અહંકારસ્પદ, આનન્દાદિસ્વભાવ અને સ્વવિષયમાં જાણે વ્યાપાર કરતું સ્વીકાર્યું છે. પરંતુ અર્થ તો એવા સ્વભાવવાળો નથી. એટલે તે બેને અભેદ કેમ ? 155. यद्यपि ज्ञानमिदमयमर्थ इत्येवमाकारद्वयप्रतिभासो नास्ति, तथा. ऽप्ययभेकोऽध्याकारः प्रतिभासमानः प्रकाश्य एवं प्रतिभाति, न प्रकाशकः । इदं नीलमिति ग्राहकाद्विच्छिन्न एव ग्राह्याकारोऽवभासते, न त्वहं नीलमिति तदैक्येनावभासो अस्ति ? 155. જો કે આ જ્ઞાન છે. “આ અર્થ છે એમ બે આકારોને પ્રતિભાસ નથી તેમ છતાં પ્રતિભાસ આ એક આકાર પ્રકાશ્યાકાર (= ગ્રાહ્યાકાર = અર્થાકાર) જ પ્રતિભાસે છે, પ્રકાશકાકાર (= ગ્રાહકાકાર = જ્ઞાનાકાર) પ્રતિભાતો નથી. ગ્રાહકથી (= જ્ઞાનથી) વિછિન (= પૃથફ) જ એવો ગ્રાહ્યાકાર “આ નીલ છે પ્રતિભાસે છે, પરંતુ હું નીલ છું” એવો ગ્રાહક સાથે પ્રાથના અભેદને પ્રતિભાસ થતો નથી. 156. अपि च प्रकाश्यस्य नीलादेः प्रकाशकबोधाधीनं युक्तं नाम ग्रहणं, बोधस्य तु तद्ग्राहकस्य तदा किंकृत ग्रहणमिति चिन्त्यम् , न बोधान्तरनिबन्धनमनवस्थाप्रसङ्गात्, नापि स्वप्रकाशं ज्ञानम् , अहं नीलमित्यप्रतिभासात् । 156. વળી, પ્રકાશ્ય નીલ આદિનું ગ્રહણ પ્રકાશક બોધ વડે થવું ગ્ય છે, પરંતુ પ્રકાશ્ય નીલના ગ્રાહક બોધનું ગ્રહણ ત્યારે શેના વડે થાય છે એ વિચારવું જોઈએ. તેનું ગ્રહણ બીજા બધ વડે થતું ન મનાય કારણ કે તેમાં અનવસ્થાષની આપત્તિ આવે છે. જ્ઞાન પ્રકાશ પણ નથી, કારણ કે હું નીલ છું” એવો પ્રતિભાસ થતો નથી. 157. ननु नैव ग्राह्यग्राहकयोरन्यत्वमिति । योऽयं ग्राह्यावभास इति भवताऽभ्युपगतस्स एव ग्राहकावमासः । ग्राहकादन्यो हि ग्राह्यो जडात्मा भवेत् । ग्राहकस्तु प्रकाशस्वभावो ग्राहकत्वादेव । द्वयप्रतिभासश्च नास्तीत्युक्तम् । अतोऽन्यतरस्य प्रतिभासने जडप्रकाशयोः कतरस्यावभासितुं युक्तमिति चिन्तायां बलात् प्रकाश एव प्रकाशते, न जडः । निराकारश्च न प्रकाशत इति तस्मिन् साकारे प्रकाशमाने कुतो जडात्मा तदतिरिक्तोऽर्थः स्यात् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450