Book Title: Nyayamanjari Ahanika 06 07 08 09
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 399
________________ ૭૫ શબ્દાદ્વૈતવાદની સ્થાપના वाऽनुभूत्याऽनुभवसीति सोऽपि विशेष्यः शब्दरूप एवेति जानीहि । तदेवं शब्द एवार्थोपारूढः प्रतिभातीति व्यवतिष्ठते । 105. બીજી પ્રસ્તુત બાબતને વિશે તમે આ પ્રમાણે જાણે છે – શબ્દ નામના વિશેષણને અનુરૂપ (= યોગરૂ૫) વિશેષેના અનુભવને લીધે બધું ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન શબ્દવિશિષ્ટ અર્થને જ પ્રકાશિત કરે છે, જાણે છે, જેમકે શુક્લ ગાય જાય છે', એટલે જાતિ, ગુણ અને ક્રિયાથી વિશિષ્ટ વિષયને પ્રકાશિત કરતા જ્ઞાનમાં શબ્દવિશિષ્ટ જ અર્થ સ્કુરે છે, પ્રકાશે છે એમ તમે જાણે. જે એમ હેય તે બંધ કરવા માટે તું [કદાગ્રહ છોડી] આમ નીચે ઊતરી આવ્યો છે શબ્દ નામના વિશેષણથી અનુરક્ત તે વિશેષ્યનું સ્વરૂપ તમને પૂછવામાં આવતાં તમે તેના સ્વરૂપને શબ્દ વડે જ દર્શાવે છે; અથવા શબ્દ ન છેડવાને પરિણામે પ્રાપ્ત પ્રકાશસ્વરૂપવાળી જ અનુભૂતિથી તેના સ્વરૂપને અનુભવો છે. એટલે તે વિશેષ્ય (=પદાર્થો) પણ શબ્દરૂપ જ છે એમ મે જાણે. તેથી અર્થથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ જ જ્ઞાત થાય છે એમ સ્થિર થાય છે. 106. રૂરથમિયત્તમવાનં વૈત બાતોડસિ તપુના હુપાહઢ: રા: प्रकाशते तस्य पृथक् प्रदर्शयितुमनुभवितुं चाशक्यत्वात् शब्द एव तथा तथा प्रतिभातीति शब्दविवर्त एवायमर्थः, नान्यः कश्चिदिति प्रतिपत्तुमर्हसि । 106. આમ આટલે રસ્તે તું જે પહોંચે છે તે હવે જેનાથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ પ્રકાશે છે તેને શબ્દથી પથ દર્શાવવું કે અનુભવવું અશક્ય હોઈ શબ્દ જ તે તે રૂપે જ્ઞાત થાય છે; એટલે આ, શબ્દને વિવત છે (આભાસ છે), બીજુ કઈ . નથી એમ જાણવા-સમજવાને તુ યોગ્ય છે. 107. यथा चायमिन्द्रियजेषु प्रतिभासेषु प्रक्रमस्तथा शाब्देष्वपि प्रत्ययेषु शब्दविशिष्टो वाऽर्थः प्रतिभाति शब्दो वार्थारूढः, शब्द एवार्थरूपेण विवर्तत इति गृह्यताम् । अतश्च शब्दब्रह्मेदमेकमविद्योपाधिदर्शितविचित्रभेदमविद्योपरमे यथावस्थितरूपं प्रकाशत इति युक्तम् । 107. જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માં આ પ્રક્રમ છે તેમ શાબ્દ જ્ઞાનમાં પણ શબ્દવિશિષ્ટ અર્થ જણાય છે અથવા અર્થથી આરૂઢ =વર્ધિત, વિશેષિત) શબ્દ; એટલે શબ્દ જ અર્થ રૂપે ભસે છે એમ તમે સમજો. અને એટલે એક શબ્દબ્રહ્મ જ છે, અવિવારૂપ ઉપાધિ તેમાં વિચિત્ર ભેદે દર્શાવે છે, અવિદ્યાને નાશ થતાં યથાવસ્થિતરૂપે શબ્દબ્રહ્મ પ્રકાશે છે, એમ માનવું યોગ્ય છે. 108. तत्राभिधीयते-न चलु प्रकारत्रयमपीदमुपपद्यते, पदपदार्थसम्बन्धव्युत्पत्तिविरहिणामनवाप्तशब्दयोजनावैलक्षण्यस्वरूपमात्रप्रतिष्ठशुद्धवस्तुग्रहणप्रवणेन्द्रिय Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450