________________
૭૫
શબ્દાદ્વૈતવાદની સ્થાપના वाऽनुभूत्याऽनुभवसीति सोऽपि विशेष्यः शब्दरूप एवेति जानीहि । तदेवं शब्द एवार्थोपारूढः प्रतिभातीति व्यवतिष्ठते ।
105. બીજી પ્રસ્તુત બાબતને વિશે તમે આ પ્રમાણે જાણે છે – શબ્દ નામના વિશેષણને અનુરૂપ (= યોગરૂ૫) વિશેષેના અનુભવને લીધે બધું ઇન્દ્રિયજ નિર્વિકલ્પક જ્ઞાન અને સવિકલ્પક જ્ઞાન શબ્દવિશિષ્ટ અર્થને જ પ્રકાશિત કરે છે, જાણે છે, જેમકે શુક્લ ગાય જાય છે', એટલે જાતિ, ગુણ અને ક્રિયાથી વિશિષ્ટ વિષયને પ્રકાશિત કરતા જ્ઞાનમાં શબ્દવિશિષ્ટ જ અર્થ સ્કુરે છે, પ્રકાશે છે એમ તમે જાણે. જે એમ હેય તે બંધ કરવા માટે તું [કદાગ્રહ છોડી] આમ નીચે ઊતરી આવ્યો છે શબ્દ નામના વિશેષણથી અનુરક્ત તે વિશેષ્યનું સ્વરૂપ તમને પૂછવામાં આવતાં તમે તેના સ્વરૂપને શબ્દ વડે જ દર્શાવે છે; અથવા શબ્દ ન છેડવાને પરિણામે પ્રાપ્ત પ્રકાશસ્વરૂપવાળી જ અનુભૂતિથી તેના સ્વરૂપને અનુભવો છે. એટલે તે વિશેષ્ય (=પદાર્થો) પણ શબ્દરૂપ જ છે એમ મે જાણે. તેથી અર્થથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ જ જ્ઞાત થાય છે એમ સ્થિર થાય છે.
106. રૂરથમિયત્તમવાનં વૈત બાતોડસિ તપુના હુપાહઢ: રા: प्रकाशते तस्य पृथक् प्रदर्शयितुमनुभवितुं चाशक्यत्वात् शब्द एव तथा तथा प्रतिभातीति शब्दविवर्त एवायमर्थः, नान्यः कश्चिदिति प्रतिपत्तुमर्हसि ।
106. આમ આટલે રસ્તે તું જે પહોંચે છે તે હવે જેનાથી ઉપારૂઢ (=વર્ધિત, વિશેષિત) શબ્દ પ્રકાશે છે તેને શબ્દથી પથ દર્શાવવું કે અનુભવવું અશક્ય હોઈ શબ્દ જ તે તે રૂપે જ્ઞાત થાય છે; એટલે આ, શબ્દને વિવત છે (આભાસ છે), બીજુ કઈ . નથી એમ જાણવા-સમજવાને તુ યોગ્ય છે.
107. यथा चायमिन्द्रियजेषु प्रतिभासेषु प्रक्रमस्तथा शाब्देष्वपि प्रत्ययेषु शब्दविशिष्टो वाऽर्थः प्रतिभाति शब्दो वार्थारूढः, शब्द एवार्थरूपेण विवर्तत इति गृह्यताम् । अतश्च शब्दब्रह्मेदमेकमविद्योपाधिदर्शितविचित्रभेदमविद्योपरमे यथावस्थितरूपं प्रकाशत इति युक्तम् ।
107. જેમ ઈન્દ્રિયજન્ય જ્ઞાન માં આ પ્રક્રમ છે તેમ શાબ્દ જ્ઞાનમાં પણ શબ્દવિશિષ્ટ અર્થ જણાય છે અથવા અર્થથી આરૂઢ =વર્ધિત, વિશેષિત) શબ્દ; એટલે શબ્દ જ અર્થ રૂપે ભસે છે એમ તમે સમજો. અને એટલે એક શબ્દબ્રહ્મ જ છે, અવિવારૂપ ઉપાધિ તેમાં વિચિત્ર ભેદે દર્શાવે છે, અવિદ્યાને નાશ થતાં યથાવસ્થિતરૂપે શબ્દબ્રહ્મ પ્રકાશે છે, એમ માનવું યોગ્ય છે.
108. तत्राभिधीयते-न चलु प्रकारत्रयमपीदमुपपद्यते, पदपदार्थसम्बन्धव्युत्पत्तिविरहिणामनवाप्तशब्दयोजनावैलक्षण्यस्वरूपमात्रप्रतिष्ठशुद्धवस्तुग्रहणप्रवणेन्द्रिय
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org