________________
અતિવેદાન્ત કપેલી અવિદ્યાનું ખંડના યાયિક – હા, સ્વીકાર્યું છે. પરંતુ અગ્નિના ધુમાડાને જ દિવસે તેણે જોયે, અચિને ન જોઈ” આવા પ્રત્યક્ષ આદિથી વિરુદ્ધ અર્થનું અભિધાન કરતા અર્થવાદની મુખ્યવૃત્તિને છેડી ગણી વૃત્તિ વડે તેમનું વ્યાખ્યાન કરવાનું અમે સ્વીકાર્યું છે. એ જ રીતે, ઈતરપ્રમાણથી વિરુદ્ધ અર્થનું અભિધાન કરતા આ વચનને પણ અમે અન્યથા સમજાવીએ છીએ.
પરંતુ જે અર્ષવાદ પ્રમાણાન્તરથી વિરુદ્ધ અર્થને ન જણાવતા હોય તેઓનું સ્વરૂપમાં પ્રામાણ્ય છે, જેમકે “વાયુ ક્ષેપિષ્ટ દેવતા છે' આદિ અથવા
તેથી, સુખ, દુઃખ અવસ્થાભેદે પણ અવસ્થાવાન આત્માને ભેદ થતો નથી; ઈન્દ્રિય, આદિનું નાનાવ હોવા છતાં આત્માનું નાનાલ્વ થતું નથી – આમ બંધ બેસે તેમ આ અર્થવાદને જ જોઈએ. અભેપદેશી, અભેદપરક વિધિરૂપ શબ્દ તે અહીં છે જ નહિ. આમ આદમના બળે પણ અદ્વૈતની સિદ્ધિ થતી નથી.
92. यत् पुनरविद्यादिभेदचोद्यमाशङ्कयाशङ्कय परिहृतं तत्राशङ्का साघीयसी, समाधानं तु न पेशलम् । तश्वान्यत्वाभ्यामनिर्वचनीयेयमविद्येति कोऽर्थः ?
अनादिना प्रबन्धेन प्रवृत्ताऽऽवरणक्षमा । .. यत्नोच्छेद्याऽप्यविद्येयमसती कथ्यते कथम् ॥
93. વળી, અવિદ્યા વગેરેના ભેદ અંગે ઉઠાવવામાં આવેલા વાંધાને તમે આશંકા કરી કરીને દૂર કર્યો. ત્યાં તમે કરેલી આશંકાઓ વધારે સારી છે, તેમનું તમે કરેલું સમાધાન સારું નથી. બ્રહ્મ(=સત )થી અવિદ્યા ભિન્ન છે કે અભિન્ન એ વિકલ્પ ઊભા કરી વિચારતાં તે અનિર્વચનીય છે એમ તમે કહ્યું; એને શું અર્થ ? અનાદિ પ્રવાહથી ચાલતી આવેલી, આવરણ કરવાને સમર્થ, પ્રયત્નપૂર્વક નાશ્ય આ અવિદ્યાને અસત કેવી રીતે કહી શકાય ?
94. अस्तित्वे क एनामुच्छिन्द्यादिति चेत् , कातरसन्त्रासोऽयं । सतामेव हि वृक्षादीनामुच्छेदो दृश्यते, नासतां शशविषाणादीनाम् । तदियमुच्छेद्यत्वादविद्या नित्या मा भूत्, सती तु भवत्येव ।
__ नित्यं न शक्यमुच्छेत्तुं सदनित्यं तु शक्यते ।
___ असत्वमन्यदन्या च पदार्थानामनित्यता ॥ 94. અદ્વૈત વેદાની – અવિદ્યા અસ્તિત્વ ધરાવતી હોય તો એને ઉછેદ કણ કરે?
યાયિક – આવા પ્રશ્નથી તે બાયલે અકળાય. અસ્તિત્વ ધરાવનાર વૃક્ષોને જ ઉચ્છેદ થતે જોવાય છે, અસત શશવિષાણ આદિને ઉછેર થતે દેખાતું નથી, તેથી ઉચ્છેદ હોવાથી વિદ્યા નિત્ય ન હોય પણ સત તો હોય જ. નિત્યને ઉછેર કર શકય નથી, પરંતુ સત્ નું અનિત્ય હોવું શક્ય છે. અસત્ત જુદી વસ્તુ છે અને પદાર્થોની અનિત્યતા એ જુદી વસ્તુ છે,
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org