________________
સાંખ્યમાન્ય પચીસ તો प्रकृतेमहांस्ततोऽहङ्कारस्तस्माद्गणश्च षोडशकः ।
तस्मादपि षोडशकात् पञ्चभ्यः पञ्च भूतानि ॥ [सां०का०२२] तानीमानि पञ्चविंशतितत्त्वानि सञ्चक्षते । 70. આમ પ્રકૃતિ-પુરુષના સંગને કારણે પ્રધાનમાંથી જે મહતતત્ત્વ ઉત્પન્ન થાય છે તે અધ્યવસાયસ્વભાવવાળી બુદ્ધિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ઐશ્વર્યા અને તેમના વિરોધીઓ (=અધમ, અજ્ઞાન, વૈરાગ્ય અને અનૈશ્વર્ય) એ આઠ રૂપવાળી વૃત્તિઓ ધરાવતી બુદ્ધિ મહતતત્વ કહેવાય છે. બુદ્ધિમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે, અહંકારને સ્વભાવ અભિમાન છે. અહંકારમાંથી ઘાણ વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિય, વા વગેરે પાંચ કર્મેન્દ્રિ, સંકલ્પ કરનારું અગીઆરમું મન અને ગંધ વગેરે પાંચ તન્માત્ર એમ સળને સમૂહ ઉત્પન્ન થાય છે. ગંધ આદિ પાંચ તત્પાત્રોમાંથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે. અને કહ્યું પણ છે કે પ્રકૃતિમાંથી મહત, મહતમાંથી અહંકાર, અહંકારમાંથી સળને સમૂહ, તે સોળના સમૂહગત પાંચ તન્યામાંથી પાંચ ભૂતો ઉત્પન્ન થાય છે. [સાં. કા. ૨૨]. આમને પચીસ તો કહેવામાં આવે છે.
71. પ્રધાનં પ્રતિવ, ન વિકૃતિ: | મહદ%ારતમાત્રાળ સત પૂર્વ पूर्वापेक्षया विकृतयः, उत्तरोत्तरकार्यापेक्षया प्रकृतयः । एकादशेन्द्रियाणि पञ्च भूतानि विकृतय एव । अप्रकृतिविकृतिरूपस्तु शुद्धः पुरुषः इति । तदाह
मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त ।
षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ।। [सां०का०३] 71. પ્રધાન પ્રકૃતિ જ છે, તે વિકૃતિ નથી. મહત, અહંકાર અને પાંચ તત્પાત્રો એ સાત પૂર્વ પૂર્વ કારણની અપેક્ષાએ વિકૃતિઓ છે અને ઉત્તર ઉત્તર કાર્યની અપેક્ષાએ પ્રકૃતિઓ છે. અગીઆર ઈન્દ્રિય અને પાંચ ભૂતો વિકૃતિઓ જ છે. શુદ્ધ પુરુષ પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી. તેથી કહ્યું છે કે મૂલ પ્રકૃતિ અવિકૃતિ છે. મહત વગેરે સાત પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે, સોળને સમૂહ વિકૃતિ છે, પુરુષ પ્રકૃતિ પણ નથી કે વિકૃતિ પણ નથી. [સાં. કા. ૩] .
2. एवं महदादिविकारवती प्रकृतिरात्मनो भोगं साधयति । कश्चास्य भोगः ? बुद्धिवृत्त्यनुपातित्वम् । विषयाकारपरिणतेन्द्रियवृत्त्यनुरक्तां बुद्धिवृत्ति ज्ञानात्मिकां पुरुषः पश्यति । दर्शनेऽपि न तस्य किञ्चिदन्यत्वम् । तदेव दर्शनं यत् तत्र प्रतिबिम्बनमिति । इत्थं तयोर्बुद्धिपुंसोः संयोगे सति पुरुषधर्मश्चेतयितृलक्षणो बुद्धावसन्नपि सन्निव लक्ष्यते, बुद्धिधर्मश्च कर्तृत्वादिः आत्मनि साक्षीस्थानीयेऽसन्नपि सन्निव विभाव्यते । तदाह
तस्मात् तत्संयोगादचेतनं चेतनावदिव लिङ्गम् । गुणकर्तृत्वेऽपि तथा कर्तेव भवत्युदासीनः ॥ [सां.का. २०]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org