________________
સાંખ્ય મતે બુદ્ધિ, જ્ઞાન અને ઉપલબ્ધિને ભેદ
૨૮૩ प्राप्ते शरीरभेदे चरितार्थत्वात् प्रधानविनिवृत्तौ ।
ક્ષત્તિમાઘનિત્તમમ વૈવયમાગ્નેતિ || (સાં.કા. ૬૮] રૂતિ | 80. શંકાકાર – આમ હોય તો ખરેખર તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે જ પ્રકૃતિથી ઉપાજિત કર્મોનાં ફળોના ઉપભોગને ત્યજી દેતા પુરુષના શરીરને પાત થાય.
નૈયાયિક – [સાં કહે છે કે ના, એવું નથી. એટલે જ કહ્યું છે, “કુંભારના ચાકડાની જેમ વેગવશે (સંસ્કાર વિશે) તે પુરુષ શરીર ધારી રાખે છે' [સાં કા ૬૭]. પછી સંસ્કાર સમાપ્ત થતાં જ્યારે શરીર પડે છે અને પોતાનું પ્રયોજન સિદ્ધ થવાથી પ્રધાન નિવૃત્ત થાય છે ત્યારે એકાતિક (=અવયંભાવી), આત્યંતિક (=અશ્રુત, અવિનાશી અને અમય (=જન્માદિભીતિશૂન્ય) કૈવલ્યને તે પામે છે. [સાં. કા. ૬૮]
81. अहो नु खलु कपिलकविकथारसाक्षिप्तहृदयैरतिबहुप्रसक्तानुप्रसक्त्या लिखितमस्माभिः । तदियं प्रधानविकतिः प्रथमा महच्छब्दवाच्या सा बुद्धिस्तत्वविदं प्रति नष्टाऽप्यन्यसाधारणत्वादनष्ट वेति नित्या, नित्यत्वाच्च प्रत्यभिज्ञानुसन्धानादिव्यवहारप्रबन्धनिर्वहणक्षमा बुद्धिः । ज्ञानं तु तस्याः वृत्तिः । उपलब्धिस्तु पुंसो वृत्तिमबुद्धिदर्शनमिति नैषी पर्यायशब्दत्वमिति ।
. અહો ! ખરેખર કપિલ કવિની કથાના રસથી આકૃષ્ટ હૃદયવાળા અમે અત્યંત લગાવથી આ લખ્યું છે. પ્રધાનની પ્રથમ વિકૃતિ બુદ્ધિ છે, જે “મહત શખવાચ્ય છે. તત્વવિદ્ પુરુષ પ્રતિ તે બુદ્ધિ નષ્ટ થઈ હોવા છતાં અિતસ્વવિદ્ પુરુષ પ્રતિ] અનન્ટ છે કારણ કે તત્વવિદ્ અને અતત્ત્વવિદ્દ બનેની તે એક સામાન્યા છે. આમાંથી એ ફલિત થાય છે કે બુદ્ધિ નિત્ય છે અને તે નિત્ય હેવાથી પ્રત્યભિજ્ઞા, અનુસંધાન આદિ વ્યવહાર પાર પાડવા સમર્થ છે. પરંતુ જ્ઞાન તે બુદ્ધિની વૃત્તિ છે, અને ઉપલબ્ધિ એ વૃત્તિવાળી બુદ્ધિનું પુરુષને થતું દર્શન છે. એટલે [સાંખ્ય અનુસાર] બુદ્ધિ, જ્ઞાન, ઉપલબ્ધિ એ પર્યાયશબ્દ નથી.
82. સત્ર ધૃતવિધીતે | ગામન્થવ નિચે ચાઈનિ વોહ્નર જ્ઞાતધ્યવसातरि धर्माधर्मादियोगिनि प्रत्यभिज्ञानादिकार्याणां कर्तरि सेयं 'बुद्धि' संज्ञा सांख्यैः कल्पिता । चेतनत्वं तु ज्ञानादियोगिन्या अपि यत् त्वस्या नाभ्युपगतम् , सोऽयमतीव तपस्विनां भ्रमः । य एव बुध्यते जानात्यध्यवस्यति स एव पश्यति चेतयते च । न खल्वत्र वस्तुस्वरूपभेदं पश्यामः । तत्र बुद्धिर्बुध्यते जानात्यध्यवस्यति, पुरुषस्तु पश्यति चेतयते चेति वञ्चनायैवमुच्यते मुग्धतया वा ।
82, અમે તૈયયિકે તેનું ખંડન કરીએ છીએ. નિત્ય, વ્યાપક, બોધ કરનાર, જ્ઞાન કરનાર, અધ્યવસાય કરનાર, ધર્મ-અધમ આદિ ધરાવનાર, પ્રત્યભિજ્ઞા વગેરે કાર્યોના કરનાર આત્મા માટે બુદ્ધિ સંજ્ઞા સાંખેએ કપેલી છે. પરંતુ બુદ્ધિ જ્ઞાન વગેરે ધરાવતી હોવા છતાં તેનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org