________________
२८१ સાંખ્ય મતમાં પુરુષને મેક્ષ અસંભવ બની જાય
86. अहो बत ! निखिलमेव मौख्यं सांख्यहृदयेष्वेव प्रतिष्ठितमिति कथमन्यो जन इदानीं मूर्यो भविष्यति ? अचेतने हि निरङ्कुशे प्रधाने बन्धयितरि सुतरामनिर्मोक्षः स्यात् । तत्त्वविदमपि पुमांसं न बध्नाति प्रकृतिरिति कोऽस्या नियन्ता ? पङ्गवन्धन्यायेन संयोगस्य तदापि तुल्यत्वात् । निवृत्तकुतूहल: पुमानिति चेत् , प्रकृतिरनिर्मुक्तकौतुक्राऽभिनववधूरिव स्थितव ।
86 यायि: -- अरे ! सणा । भूपता सांयाना श्यामा प्रतिडित छे, એટલે બીજો કયો માણસ હવે મૂર્ખ બનશે ! નિરંકુશ, અચેતન પ્રધાન પુરુષને બાંધનાર હોય તે પુરુષને મોક્ષ કદી થાય જ નહિ. તત્ત્વવિદ્ પુરુષને પ્રકૃતિ બાંધતી નથી, આમાં પ્રકૃતિને નિયન્તા કે શું છે ? [અર્થાત તત્ત્વવિદ્ પુરુષને ન બાંધવામાં અને અતત્ત્વવિદ્ પુરુષને બાંધવામાં પ્રકૃતિનું નિયમન કોણ કરે છે ? આ પ્રશ્ન ઊભો થાય છે] કારણ કે
જ્યારે પ્રકૃતિ તત્ત્વવિદ્ પુરુષને બાંધતી નથી ત્યારે પણ પંગુ-અંધન્યાયે પ્રકૃતિ-પુરુષને સંયોગ તે તુલ્ય જ છે. જે તમે કહે કે ત્યારે પુરુષનું કુતૂહલ નિવૃત્ત થઈ ગયું હોય છે તે અમે કહીએ છીએ કે પ્રકૃતિ તે ત્યારે પણ અનિમુક્તકૌતુકવાળી નવવધૂ જેવી જ હેય છે.
87. अपि च रे मूढ ! पूर्वमेव तपस्विना पुंसा किं कृतं यदसौ बद्धोऽभूत् ! द्रष्टुत्वं तु तस्य रूपं तदविनाभूतमिति कैवल्यदशायामपि तन्न नश्यत्येवेति तदाऽपि तस्य बन्धनाय कथं न प्रवर्तेत निर्मर्यादा प्रकतिः । ।
87. १४ी, अरे भूर्भ ! जिया। पुषे पडतां शुयुन्यो त मचायो ? દ્રષ્ટત તો તેનું સ્વરૂપ છે, તેથી તે તેનું નિત્ય સહચર છે, એટલે કૈવલ્યદશામાં પણ તેને નાશ થતો નથી જ. માટે ત્યારે પણ તેને બાંધવા મર્યાદારહિત પ્રકૃતિ કેમ પ્રવૃત્ત ન થાય ?
____88. दृष्टाऽस्मीति विरमतीति चेत् , मैवम् , न ह्यसावेकपत्नीव्रतदुर्ग्रहगृहीता, निःसंख्यपरुषोपभोगसौभाग्या पण्यवनितेव, नासौ नियमेन व्यवहर्तुमर्हतीत्यास्तामेतत् ।
88. 'भने तेशे हेपा दाधी' मेम सभ७ प्रति विश्मे छे सेम तमा रहेछ, પરંતુ એવું નથી. પોતાના પતિ સાથે જ સહચાર રાખવાનું ગ્રહણ કરવું દુષ્કર વ્રત પ્રકૃતિએ લીધું નથી, તે તે વેશ્યા જેવી અસંખ્ય પુરુષોને ઉપભોગનું સૌભાગ્ય પામેલી છે, એટલે તે આની જ છે, બીજાની નથી એમ નિયમથી કરવામાં આવતા વ્યવહારને યોગ્ય તે નથી. હવે આ ચર્ચા રહેવા દઈએ.
89. यच्च ‘सत्त्वरजस्तमोभिस्त्रिभिर्गुणैः समावस्थायाः प्रधानशब्दव्यपदेशभाजः प्रकतेः महन्नाम्ना बुद्धिरुत्पद्यते' इत्यादि प्रक्रियाजालमालपितं तत् सर्व महान्धपरम्परान्यायप्रवृत्तगुरुपाठक्रमोपनतमेव, न प्रमाणमूलम् । कार्याद्धि कारणमल्परिमाणमुपलभ्यते, न तु विपर्ययः, स्वावयवाश्रितस्य घटादेस्तथा दर्शनात् , तदवयवानां तदपेक्षयाऽल्पत्वात्, अन्यस्या मृदो महापरिमाणत्वमप्रयोजकम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org