________________
માક્ષમાં નિત્ય શ્રુંખતુ સવેદન છે એ વેદાન્ત મત
૩૨૫
6. ગત્ર વેાન્તિન કાદુ: नायमीदृशो मोक्षः प्रेक्षावतां प्रयत्नभूमि - वितुमर्हति । को हि नाम शिलाशकल कल्पमपगतसकलसुखसंवेदनसंस्पर्शमात्मानमुपपादयितुं यतेत ? सोपाधिसावधिक परिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकमनवधिकनिरतिशयनैसर्गिकानन्द सुन्दरमपरिम्लानतत्सम्वेदनसामर्थ्यं चतुर्थे पुरुषार्थमाचक्षते विचक्षणाः । यदि तु जड: पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत्, तत् कृतमपवर्गेण । संसार एव वरमस्तु यत्र तावदन्तरान्तराऽपि दुःखकलुषितमपि स्वल्पमपिं सुखमुपभुज्यते । चिन्त्यतां तावदिदं किमल्पसुखानुभवो भद्रक उत सर्वसुखोच्छेद एव । तस्मान्नित्यसुखमात्मनो महत्त्ववदस्तीत्यागमप्रामाण्यादुपगम्यताम् । तच्च संसारदशायामविद्यावरणवशेन नानुभूयते । तवज्ञानाभ्यासभावनाभिभूतनिरस्ततराविद्यावरणस्त्वात्मा तस्यामवस्थायां तदनुभवतीति ।
6. અહીં વેદાન્તી કહે છે - આવે! મેક્ષ બુદ્ધિમાનાને મેક્ષ માટે પ્રયત્ન કરવા પ્રેરવાની યેગ્યતા ધરાવતા નથી. સકલ સુખ અને સવેદનથી રહિત, પથ્થરના ટુકડા જેવા આત્માને પામવાને કાણુ પ્રયત્ન કરે ? સેાપાધિક, સાવધિક, પરિમિત આનન્દના નિષ્યન્દરૂપ સ્વથી પણ અધિક, અનવધિક, નિતિશય, નૈસિંગ`ક આનન્દને લીધે સુ ંદર અને તે આનન્દનું સ ંવેદન કરવાના અણુવીલાયેલા સામર્થ્યવાળા ચોથા પુરુષા [માક્ષ] છે. એમ બુદ્ધિમાને કહે છે. જો તે અવસ્થામાં (=મેલમાં) આત્મા પાષાણુથી કોઇ રીતે નીરાળા નહિ એવા જડ બતી જતે હોય તે તેવા અપવગ"થી સયું; સ ંસાર જ વધુ સારા કે જ્યાં વચ્ચે વચ્ચે દુ:ખકલુષિત અને અલ્પ પણ સુખ તો ભોગવાય છે. તમે જ વિચારો કે આ અલ્પ સુખને અનુભવ સરે કે સર્વ સુખને ઉચ્છેદ જ સારા ? તેથી, આગમપ્રમાણ્યને આધારે આત્માના વિભુત્વની જેમ આત્મામાં નિત્ય સુખ સ્વીકારે, તે નિત્ય સુખ સ ંસારદશામાં અવિદ્યાના આવરણુને લીધે અનુભવાતું નથી. તત્ત્વજ્ઞાન, અભ્યાસ અને ભાવનાથી અભિભૂત થઈ ઝડપથી દૂર થઈ ગયેલા અવિદ્યારૂપ આવરણવાળા આત્મા તે અવસ્થામાં (=મેાક્ષમાં) તે નિત્ય સુખ અનુભવે છે.
7. तदिदमनुपपन्नम्, आत्मना नित्यसुखसत्तायां प्रमाणाभावात् । प्रत्यक्षं तावदस्मदादीनामन्येषां वा केषाञ्चिदस्मिन्नर्थे न प्रभवतीति केयं कथा ? अनुमानमपि न सम्भवति, लिङ्गलेशानवलोकनादिति ।
7. નૈયાયિક આ ધટતું નથી, કારણ કે આત્મામાં નિત્ય સુખ ઢાવામાં ઢાઈ પ્રમાણુ નથી. આપણુ કે ખીજા કોઇનું પ્રત્યક્ષ આને પુરવાર કરવાની બાબતમાં સમથ' નથી, એટલે આ વાત જ કયાં રહે છે ? અનુમાન પગુ એને પુરવાર કરવા સમથ નથી કારણુ કે તેને પુરવાર કરતા જરા જેટલા હતુ પણ દેખાતો નથી,
Jain Education International
—
For Personal & Private Use Only
www.jainelibrary.org