________________
૨૪૦
જગદૈચિન્મનું કારણ કર્મવૈચિય स्मरणादिकल्पना ? कल्पनायां वा प्रथमं निषेकानन्तरमेव कललादिशुक्रशोणितविकारसम्भवात् तद्दशास्वपि स्मरणकल्पनाप्रसङ्गः । न च तत्कल्पनायामपि काचिदस्माकं क्षतिः । अयं तु स्तन्याभिलाषेण कुचक्षीरकलशावलोकनोपसर्पणादरो दारकस्य तदनुस्मरणकृत एवेति सर्वथा जन्मान्तरसम्बन्धानुमानान्नित्य आत्मेति । अतश्चैवं 'वीतरागजन्मादर्शनात् न्यायसूत्र ३.१.२३] । रागादिवासनाभ्यासेन सुदृढप्ररूढेनानादिप्रबन्धप्रवृत्तेन अपरित्यज्यमानाः सरागा एव जन्तवो जायन्ते । न खलु लोके कश्चन तादृशा दृश्यते प्राणी या जाता वीतरागश्चेति । स एष सरागो जायमानः पूर्वोपचितां रागादिवासनामनुसरतीति सिद्धो जन्मान्तरसम्बन्धः ।
160 ચાર્વાક–ગર્ભાશયામાં સૂતેલાનું પણ પોષણ થતું દેખાતું હોઈ, પિષણના સાધના ગ્રહણમાં તે પિષણનું સાધન છે એવું અનુસ્મરણ પ્રાપ્ત થાય છે; જે કાર્ય જણાય તે ત્યાં પણ તેનું કારણ જાણે, એમાં શું દોષ છે ?
યાયિક- ત્યાં તે જનનીના જઠરમાં પડેલા અન્ન-પાનના પરિપાકની સંક્રાંતિથી તેને પરિપષ થાય છે એમ આયુર્વેદાચાર્યો કહે છે, એટલે ત્યાં સ્મરણ વગેરેની કલ્પના શા માટે? ત્યાં સ્મરણ વગેરેની કલ્પના કરવામાં આવે તો નિષેક પછી તરત જ કલ આદિ શુકશણિતને વિકાર સંભવિત હે ઈ તે દશાઓમાં પણ સ્મરણની કલ્પના કરવી પડવાની આપત્તિ આવે. વળી, સ્મરણની કલ્પના કરવામાં અમને તો કંઈ હાનિ નથી. સ્તન્યના અભિલાષને લીધે. કચરૂપી ક્ષીરકાશનું દર્શન થતાં તેની નજીક જવામાં બાળકનો આ આદર તેના અનુસ્મરણને કારણે જ હોય છે, એટલે સર્વથા પૂર્વ જન્મ સાથેના તેના સંબંધના અનુમાનજ્ઞ નથી નિશ્ચિત થાય છે કે આ આત્મા નિત્ય છે, અને એટલે જ [ગૌતમે આમ કહ્યું છે કે વીતરાગને જન્મ થતે દેખાતું નથી. રાગ આદિની વાસનાના અભ્યાસથી સુદ પ્રરૂઢ થયેલી અનાદિ પરંપરામાં ચાલ્યા આવતા હોવાથી સરગિ જ પ્રાણીઓ જન્મે છે. ખરેખર જગતમાં એ કોઈ પ્રાણી દેખાતું નથી જે જન્મેલે હેય અને વીતરાગ હેય. આ પેલે રાગ સહિત જન્મ પ્રાણ પૂર્વે ઉપસ્થિત કરેલી રાગ આદિની વાસનાને અનુસરે છે, એટલે જન્માક્તર સાથે તેને સંબંધ પુરવાર થયે. 16. તથા ૨ નિષ્ણાયન્ત ટોમમાત્રપુરાયTI: |
द्रव्यसंग्रहणैकाग्रमनसो मूषकादयः ।। मनाभवमयाः केचित् सन्ति पारावतादयः । कूजप्रियतमाचञ्चुचुम्बनासक्तचेतसः ।। केचित् क्रोधप्रधानाश्च भवन्ति भुजगादयः । ज्वलद्विषानलज्वालाजालपल्लविताननाः ॥..
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org