________________
આપણું શરીરે પૃથ્વીભૂતનાં બનેલાં છે કે અનેક ભૂતનાં ૨૪૯ શંકાકાર- આ પરીક્ષાનું પ્રયોજન શું છે? શરીરને નિઃશ્રેયસની પ્રાપ્તિમાં જે ઉપયોગ દર્શાવ્યો છે તેમાં શરીર અનેક ભૂતસ્વભાવ હેય (અર્થાત્ શરીરનું ઉપાદાનેકારણ– સમવાયીકારણ અનેક ભૂત હેય) તે પણ કઈ ફેર પડતો નથી.
- યાવિક– આવું ન કહે [ શરીર વગેરેના ] સ્વરૂપને નિર્ણય કર્યા પછી જ તેમની મર્યમાં મિક્ષ પ્રાપ્તિ વગેરેમાં 1 ઉપયોગિતા વિચારવી જોઈએ. તેથી કાર્યાથી પુરુષોએ પગુ સો પ્રથમ તેમના સ્વરૂપને નિર્ણય કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. [ શરીરના સ્વરૂપની પરીક્ષાની જેમ] ઈદ્રિ ભૌતિક છે કે આહકારિક, વગેરે વિવેચના દ્વારા અમે ઈન્દ્રિયસ્વરૂપની પરીક્ષા કરીશું. અર્થે પણ કેટલા છે અને શા ગુણો ધરાવે છે એની પરીક્ષા પણ અમે કરીશું. વળી, બુદ્ધિ પણ શું પ્રધાનને “મહત’ શબ્દ વચ્ચે પ્રથમ વિકાર છે કે આત્માને જ્ઞાન નામને ક્ષણિક ધર્મ છે એની પરીક્ષા અમે કરીશું. આમ સર્વત્ર સમજવું જોઈએ.
___10. तत्र पार्थिवमेवास्मदादिशरीरमिति केचित् , असाधारणो हि धरणिधर्मो गन्धस्तस्मिन्नुपलभ्यते इति ।
पृथिव्युदककारणमित्यन्ये, क्लेदस्यापि तस्मिन् दर्शनात् , असति हि सलिलसंसर्गे न पार्थिवावयवाः कलेदमनुभवन्तीति ।
क्षितिजलज्वलनजनितमित्यपरे, गन्धक्लेदवदूष्मगोऽपि तत्रोपलम्भादिति ।
वसुमतीसलिलसितेतरसराणसमीरणरचितमिति चान्ये, रचनाविशेषस्य पवनकार्यस्य तत्रावधारणादिति ।
अवनिवनदहनपवनगगनविनिर्मितमिति चापरे, गन्धादिवदवकांशस्याप्याकाशकार्यस्य तत्र दर्शनात् । सुषिर हि शरीरमुपलभ्यते । अवकाशे चाकाशैकदेशेऽप्यवच्छेदाभिप्रायेण श्रोत्रवद् भक्तया तत्कार्यत्वव्यपदेश इति ।
10. શરીરસ્વરૂપની બાબતમાં, આપણે માનવ શરીરે પાર્થિવ જ છે એમ કેટલાક માને છે કારણ કે પૃથ્વીને અસાધારણ ધર્મ ગંધ તેમાં ઉપલબ્ધ થાય છે.
પૃથ્વી અને ઉદક બે સમવાયીકારણેથી ઉત્પન્ન થયેલું તે છે એમ કેટલાક માને છે, કારણ કે તેમાં ભીનાશ પણ દેખાય છે. પાણી સાથે સંબંધમાં આવ્યા વિના પાર્થિવ અવયવ ભીનાશ પામતા નથી.
શરીર પૃથ્વી, પાણી અને અગ્નિ એ ત્રણ સમવાયીકારોથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં ગંધ અને ભીનાશની જેમ ઉષણતાની પણ ઉપલબ્ધિ છે.
શરીર પવી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર સમવાયીકરણથી ઉત્પન્ન થયેલું છે એમ કેટલાક માને છે, કારણ કે શરીરમાં પવનના કાયરૂપ રચનાવિશેષનું નિશ્ચયાત્મક જ્ઞાન આપણને થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org