________________
२६४ એકમાત્ર ગિન્દ્રિય જ છે એ પક્ષ અને તેનું ખંડન
38. आह - भवन्तु भौतिकानीन्द्रियाणि, पञ्चेति तु न युक्तमुक्तम् । त्वगेव ह्यकमिन्द्रियं भवितुमर्हति, सर्वत्रानपायात् । करतलकपोलकण्ठादिवर्तिनापि त्वगिन्द्रियेण रूपोपलम्भप्रसङ्ग इति चेत् , न, अवयवविशेषे शक्तिविशेषनियमात् । न हिं पाणिना पादेन वोपस्थकार्य कर्तुं शक्यते । अस्ति चावयवविशेषे स्वभावविशेषवैचित्र्यम् ।
तुषारकर्पूरापूर्णवारिण्युत्तरमानसे । यथा च वृषणौ स्नातुः स्फुटतो न तथा स्फिचौ ।। કિનાર્વતૃળવાહિધૂમેન ટુના વથા |
मूर्धाऽक्षिवेदनोदेति न तथाऽवयवान्तरे । तस्मादवयवविशेषव्यवस्थितनानाशक्तिखचितं त्वगेवैकमिन्द्रियमिति । 38. શંકાકાર – ભલે ઇન્દ્રિ ભૌતિક છે. પરંતુ ઇન્દ્રિયે પાંચ છે એમ કહેવું ગ્ય નથી. ત્વચા જ એકમાત્ર ઈદ્રિય બનવાને પાત્ર છે, કારણ કે તે સર્વત્ર વ્યાપી છે.
નિયાયિક – [એમ માનતાં] કરલ (=હથેળી), ગાલ, કંઠ આદિમાં રહેલી વગિન્દ્રિય વડે રૂપના પ્રહણની આપત્તિ આવશે.
શંકાકાર – ને, આ આપત્તિ આવશે નહિ, કારણ કે જીભ, નાક વગેરે અવયવવિશેષમાં જ અમુક શક્તિવિશેષે છે. હાથ કે પગ ઉપસ્થનું કાર્ય કરવા સમર્થ નથી. અવયવવિશેષમાં સ્વભાવવિશેષની વિવિધતા છે. તુષાર અને કપૂરથી પૂર્ણ જળવાળા ઉત્તરમાનસ સરોવરમાં સ્નાન કરનારના જેમ વૃષણે ફાટે છે તેમ કૂલા ફાટતા નથી. વળી, ભેજવાળા અને ભીના તૃગુ, કાર વગેરેના તીવ્ર ધુમાડાથી જેમ મૂર્ધા અને અક્ષીમાં વેદના થાય છે તેમ બીજા અવયમાં થતી નથી. તેથી અવયવવિશેષોમાં રહેલી જુદી જુદી શક્તિઓથી ખચિત ત્વચા જ એકમાત્ર ઇન્દ્રિય છે.
39. રાતે | કુતોડયમપૂર્વ gવ માત્રાજ્ઞો વાઢ સરસ્ટમસીનન વયેતુमागतः योऽवयवविशेषे शक्तिविशेषमाश्रयन्नप्येकमिन्द्रियं मन्यते । शक्तिभेदादाश्रयभेदाच्च नानात्वमेवैतदिन्द्रियाणां युक्तमित्यलं महात्मभिः सह कलहेन ।
मनुष्यैः सह संवादो मादृशानां हि शोभते ।
देवास्तु नररूपेण त इमे भान्ति वादिनः ।। 39. Rયાયિક – આને ઉત્તર અમે આપીએ છીએ. આ અપૂર્વ મહાપ્રાણ વાદી અમને સરળ બુદ્ધિવાળાને છેતરવા કયાંથી આવ્યું, જે અવયવવિશેષમાં શક્તિવિશેષ માનીને પણ એક ઈનિદ્રય માને છે ? શકિતભેદે અને આશ્રયદે ઇન્દ્રિયનું અનેક હોવું જ યુક્ત છે, એટલે એ મહાત્માઓ સાથે કલહ =વિવાદ) કરવો રહેવા દઈએ. મારા જેવાઓએ મનુષ્ય સાથે સંવાદ કર શેભે, જ્યારે આ વાદીઓ તે નરરૂપે ભમતા દેવ જણાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org