________________
ભૂતકાળથી વિશેષિત અર્થ ઈન્દ્રિયજન્ય જ્ઞાન વિષય કેવી રીતે ? ૧૭
યાયિક – કથિ એક પછી એક ખવાતા હોય ત્યારે તેમની ગણતરીની બાબતમાં આપ દેવાનાં પ્રિય શું કહેશે ?, કારણ કે બળદ સે કપિત્થને ખાઈ ગયો' એવી પ્રતીતિ ત્યાં થતી દેખાય છે. પૂર્વે ખવાઈ ગયેલા ૯૮ કપિત્થને ગણતરીના ઉપયોગમાં લીધા વિના કેવળ છેલ્લા એકને જ વિય કરીને તેમાં જ “સે તેણે ખાધા એવી પ્રતીતિ થતી નથી. તેથી જેમ અહી અતીત બની ગયેલા હોવા છતાં પેલા ૯૯ કપિથે શતપ્રતીતિના હેતુ બને છે કારણ કે તેઓ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે તેમ અતીતકાલને સંબંધ (યોગ) પ્રત્ય. ભિજ્ઞાને હેતુ બને છે કારણકે તે પણ પ્રતિભાસમાં અંકિત છે, ઉપારૂઢ છે.
123. विकल्पमात्रां शतप्रत्यय इति चेत् , भो महात्मन् ! किं वा तव न विकल्पमात्रम् ? किन्तु जीवन्त्यमी सविकल्पकप्रामाण्यवादिनः ।
यश्च सामान्यसंसिद्धौ प्रकारः प्राक् प्रदर्शितः । योज्यः स एव द्वित्वादिसंख्यासद्भावसिद्धये ।। इत्यलं कथान्तराक्षेपेण । 123. – શતપ્રતીતિ તો વિકલ્પમાત્ર છે [ અને વિકલ્પ તા અપ્રમાણ છે, મિથ્યાજ્ઞાન છે. ]
યાયિક – ઓ મહાત્મા ! તમારે તે શું વિકપમાત્ર નથી ? પરંતુ આ અમે સવિકલ્પક જ્ઞાનનું પ્રામાણ્ય સ્વીકારનારા જીવીએ છીએ. સામાન્યની સિદ્ધિ માટે અમે જે રીત અગાઉ દર્શાવી તે રીત જ અહીં કિવ આદિ સ ખ્યાના સભાવની સિદ્ધિ માટે જવી જોઈએ. બીજી ચર્ચાને અહીં ખેંચી લાવવાની જરૂર નથી.
124. નવતિમાનકાઢિ ના પ્રસ્થમજ્ઞાવિજ્ઞાનમદ્રિપાર્થનિર્ધન ચેતિ નઃ कौतुकमिदम् । किं तकौतुकम् ? अर्थस्तावदस्य पुरोऽवस्थितोऽस्त्येव जनकः स्तम्भादिः । नन्वस्ति, स तु वर्तमानकाल एव । न केवलवर्तमानकालयोगिनाऽर्थे न तत्प्रत्ययजननात् तस्य वर्तमान इवातीतोऽपि कालोऽवच्छेदकतां प्रतिपद्यते । स च तदवच्छिन्नोऽर्थ इदं च ज्ञानमादधातीत्यर्थजमेतदिन्द्रियजमपि भवति, तद्भावाभावानुविधानात् ।
124. બદ્ધ– પ્રત્યભિગવાન એ અતિક્રાન્ત હી છે અને સાથે સાથે ઇનક્રિયાર્થસનિકર્ષજન્ય પણ છે એ તે અમને આશ્ચર્ય પમાડે છે
નાયિક– તેમાં આશ્ચર્ય શું છે ? સ્તંભ આદિ તેને જનક અર્થ તે તેની સમક્ષ રહેલું હોય છે જ.
બૌદ્ધ - અસ્તિત્વ ધરાવતા હોય છે ! તે પછી તે વર્તમાનકાળથી જ વિશિષ્ટ હોય.
નૈયાયિક –કેવળ વર્તમાનકાળવિશિષ્ટ અર્થ પ્રત્યભિજ્ઞાનને ઉત્પન્ન કરતે ન હોઈ , વર્તમાનકાળની જેમ અતીતકાળ પણ તેને અવહેદક બને છે અને વર્તમાનકાળ તેમ જ અતીતકાળથી અવછિન અર્થ આ જ્ઞાનને [=પ્રત્યભિજ્ઞાન] ઉત્પન્ન કરે છે. પરિણામે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org