________________
નાશ હેતુજન્ય હેવાથી વસ્તુ સ્થાયી છે
૨૨૫ तस्माद् विततकालस्य वस्तुनः प्रत्यक्षेण ग्रहणमिति स्थितम् । एवं च स्थिते न स्वरूपमात्रनिबन्धन एव भावानां विनाश:, किन्तु हेत्वन्तरनिबन्धनो भवति । ततश्च आविनाशहेतूपनिपातात् अवस्थानमेव भावानाम् । अविद्यमानविनाशकारणानां च नित्यत्वमेव व्योमादीनामिति सिद्धम् ।
140. બૌદ્ધ – ઈન્દ્રિયવ્યાપાર ક્ષણ તરસ્થાયી નથી એટલે તેના તેવા ન હતાં અર્થની વિતતકાલતાનું ગ્રહણ કેવી રીતે ઘટે?
તૈયાયિક – હે ભદન્ત ! તમે થાકી ગયા લાગે છે. આવું બેલતા તમે લાજે. નિમેષને લીધે તે વિચ્છેદ પણ તેને નથી અને ઇન્દ્રિયવ્યાપાર સ્થિર પણ નથી – આમ કહેવું એ સાહસિક્તા માત્ર છે. સનિક એ જ વિષયગ્રહણમાં ઇન્દ્રિયવ્યાપાર છે અને સન્નિકર્ષ તે સ્થિર જ છે. તેથી વિનતકાળવાળી (=ચિરસ્થાયી) વસ્તુનું પ્રત્યક્ષથી ગ્રહણ થાય છે એ સ્થિર થયું.
આવું સ્થિર થતાં વસ્તુઓના વિનાશનું કારણ વસ્તુઓને સ્વભાવ નથી પરંતુ બીજુ જ છે. તેથી વિનાશનું કારણ ઉપસ્થિત ન થાય ત્યાં સુધી વસ્તુઓનું અવસ્થાન (=સ્થિરતા) જ છે. પરિણામે જેમના વિનાશનું કારણ વિદ્યમાન નથી તે આકાશ વગેરે નિત્ય જ છે એ સિદ્ધ થયું.
141, 9ત પુનામાનિ નાર્શને તરવાર માવનામિતિ, તપ व्यामूढभाषितम् । दर्शनादर्शनाभ्यां भावाभावयोः परिच्छेदः, न पुनदर्शनादर्शने एव भावाभावौ । अभावश्च विस्तरतः प्राक् प्रसाधितः । स च सहेतुक इति न स्वत एव विशरारवो भावाः । एवं तु अनिष्यमाणे पदार्थास्थैर्यपक्षे ज्ञानजनकस्य नियतस्य वस्तुना दर्शनम् , दर्शनविषयीकृतेऽस्य प्रवृत्तिः, प्रवृत्तिविषयीकृतस्य प्राप्तिरिति व्यवहारो न स्यात् , अर्थक्षणनानात्वात् । बाध्यबाधकभावश्च क्वचिज्ज्ञानानां दृष्टः । स च न स्यात् पूर्वावगतरजतादिविषयाभावग्राहिणो ज्ञानस्य गृहीतमुद्गरदलितघटाभावज्ञानवद् बाधकत्वानुपपत्तेः । पूर्वदृष्टस्य स्मरणं, स्मृतस्य कस्यचित् प्रत्यभिज्ञानं, प्रत्यभिज्ञातस्य च गृहादेरर्धकृतस्य समापनमित्यादयश्च व्यवहारा विलुप्येरन् ।।
141 વળી, વસ્તુઓનું દર્શન અને અર્શન જ વસ્તુઓનું સન્ત (ભાવ) અને અસત્ત્વ (અભાવ) છે એમ જે તમે કહ્યું તે પણ વ્યામૂઢનું ભાધિત છે. દર્શન અને અદશનથી તે ભાવ અને અભાવનું જ્ઞાન થાય છે અને નહિ કે દર્શન અને અદર્શન પિતે જ અનુક્રમે ભાવ અને અભાવ છે. અમે અભાવને પહેલાં વિસ્તારથી પુરવાર કર્યો છે અને તે સહેતુક છે, એટલે વસ્તુઓ રવતઃ નવર નથી. જો આમ ન છવામાં આવે તે પદાર્થાસ્થય પક્ષમાં, જ્ઞાનની જનક જે નિયત વસ્તુ છે તેનું જ દર્શન થાય છે, દર્શનને વિષય બનેલ જે વસ્તુ હોય છે તેમાં જ પ્રવૃત્તિ થાય છે અને પ્રવૃત્તિને વિષય બનેલી જે વસ્તુ હોય છે તેની જ પ્રાપ્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org