________________
૧૮૮
કારકત્વરૂપ કાવત જ છે
सत्वं नानास्वभावत्वं स्थैर्थ मेकस्वभावता ।
तयोर्विरोधो युक्त्याऽपि वक्तुं न हि न शक्यते ।।
तस्मात् सत्वप्रतीतिरेव नित्यत्वनिवृत्तिः, सैव च क्षणिकत्वव्याप्तिरिति सिद्ध सत्त्वात् क्षणिकत्वम् ।
अपि च सर्वदा कार्यानुत्पादात् कारकावस्था नूनमेकक्षणस्थायिनी भावानामुपगन्तव्या । व्यापारावेशवशेन वा श्रोत्रियादिपक्षे, सहकार्यादिसन्निधानासादनेन वा नैयायिकादिपक्षे, कारकत्वं नाम वस्तुनो रूपमेकक्षणवृत्त्येव, कार्योत्पत्यैव तत्कल्पनात्; ततः पूर्यमुत्तरकालं वा कारकत्वायोगात् । कारकत्वमेव च परमार्थसत्. अकारकस्य ज्ञानजनकत्वाभावादस्तित्वमपि दुर्वचम् । अतश्च सर्ववादिभिरेव प्रायेण क्षणिकत्वमिदमम्युपगतमिति यश एव केवलं सौगताः पीतवन्तः । तस्मात् सिद्ध यत कारकं यच्च सत् तत् क्षणिकमिति ।
70. બૌદ્ધ – અમે ઉત્તર આપીએ છીએ. એક ચંદ્રબિંબને ગ્રહણ કરનારી બુદ્ધિ, તેને વિષય દિચદ્ર ન હોવા છતાં, દિચંદ્રદર્શનના મિથ્યા પણાનું [બેધક ] કારણ છે. તેવી રીતે, ઐયંમાં ન સમાયેલી એવી સામર્થ્યગ્રહિણી બુદ્ધિ, તેને વિષય ઐય ન હોવા છતાં, Dર્યની વ્યાવૃત્તિ કરે છે. સર્વ એટલે નાના સ્વભાવપણું અને સૌર્ય એટલે એકસ્વભાવપણું, તે બેને વિરોધ યુક્તિથી કહે શકય નથી એમ નહિ – અર્થાત શકય છે જ. તેથી સત્વ પ્રતીતિ જ નિત્યત્વની નિવૃત્તિ છે, અને તે નિવૃત્તિ જ [ સત્ત્વ સાથે ] ક્ષણિકત્વની વ્યાતિ છે, એટલે સત્ત્વ હેતુ દ્વારા ક્ષણિકવ પુરવાર થયું. વળી, સર્વદા કાર્ય ઉત્પન્ન થતું ન હોવાથી વસ્તુઓની (=કારણેના) કારકાવસ્થા ખરેખર એકક્ષણસ્થાયી સ્વીકારવી જોઈએ મીમાંસકપક્ષમાં [ કારણરૂપ વસ્તુનું સ્વરૂપ એનું એ જ રહેવા છતાં કાર્યોત્પત્તિ પહેલાં તેનામાં થતાં ] વ્યાપાર વેશને લીધે, નૈયાયિકપક્ષમાં સહકારી આદિની સન્નિધિ [ કારણરૂપ વસ્તુને ] પ્રાપ્ત થવાને લીધે, વસ્તુનું ( =તે કારણરૂપ વસ્તુનું) કારકવરૂપ ક્ષણવત જ છે, કારણ કે કાર્યોપત્તિથી જ તેની (= કારકવરૂપની) કલ્પના કરાય છે; તેને પહેલાં કે પછી તેનામાં કારકત્વ હોતું નથી. કારકત્વ જ પરમાર્થ સત છે, કારણ કે અકારકમાં જ્ઞાનજનકપણું ન હોવાથી તેનું અસ્તિત્વ દુર્વચ છે. નિષ્કર્ષ એ કે સવંવાદીઓએ પ્રાયઃ ક્ષણિકત્વ સ્વીકાર્યું છે, એટલે યશ જ કેવળ બૌદ્ધોએ પીધે છે. તેથી પુરવાર થયું કે જે કારક છે અને જે સત છે તે ક્ષણિક છે.
71. अतश्च क्षणभङ्गिनो भावाः, प्रलयं प्रति हेतुनिरपेक्षत्वात् । भावो हि स्वतो नश्वरात्मा भवेत तद्विपरीतो वा ?
विनश्वरस्वभावेऽस्मिन् कृतं प्रलयहेतुभिः । अनश्वरस्वभावेऽपि कृतं प्रलयहेतुभिः ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org