________________
૧૯૮
વિનાશ નોંતુક છે ક્ષણને નિરંતર ઉત્પાદ થાય છે તેમ એક સંતાનમાં તંભની ક્ષણેની આ પરંપરા છે એમાં ઘટા. અવિચ્છિનિ દૃષ્ટિવાળાને (= મટકું માર્યા વિના એક ધારું જોઈ રહેનારાઓને), અત્રુટિત પદાર્થ સત્તાનું આ અભિમાન આ રીતે ઊભું થાય છે. [જ્ઞાનને સ્થિર માનીએ તે પણું] સ્થિર જ્ઞાનથી પણ વસ્તુની દીર્ઘકાલ સ્થિતિનું ગ્રહણ થતું નથી. પ્રત્યક્ષ અસન્નિહિતી પદાર્થનું ગ્રહણ કરતું નથી એ તો અમે જણાવી ગયા છીએ. તે કાળે (=વર્તમાનકાળ) ભૂત, અને ભાવિ ક્ષણોની સન્નિધિ હોતી નથી. અને વર્તમાન ક્ષણ એક છે એટલે તે દીર્ધતા પામતું નથી તેથી જ્ઞાન સ્થિર હોય તો પણ અર્થનું સ્ટીયે તે દુવંચ છે. એ જ રીતે જ્ઞાનની પણ ચિરસ્થિતિ નથી. જ્ઞાન સ્વસંવેદ્ય હેઈ એક ક્ષણથી ઘેરાયેલું જ પ્રકાશે છે. તેથી પ્રત્યક્ષ ક્ષણિકગ્રાહી છે એ પુરવાર થયું. 87. નનું શૈર્ય ઘાર્થનામનુમાનાત પ્રતીયતે |
अन्वयव्यतिरेकाभ्यां मुद्गरादिविनाशकः । निश्चीयते घटादीनां तेन पूर्व तदागमात् ।
विनाशरहितत्वेन सिद्धयत्येषामवस्थितिः ॥ न, अनुपलम्भव्यतिरिक्तस्य हेतुमतो विनाशस्यानुपलब्धेः । उपलम्भः एवास्तित्वं | भावानाम् , अनुपलम्भश्च नास्तित्वम् । न च घटानुपलब्धिमुद्गरादिकार्या, ततः પ્રાગ માવતિ |
87. Rયાયિક પદાર્થોનું ઐયં અનુમાન દ્વારા જણાય છે. અન્વય-વ્યતિરેક દ્વારા મુગર આદિને ઘટ આદિના વિનાશક તરીકે નિશ્ચય થાય છે, કારણકે ધર આદિના વિના પૂર્વે મુગર આદિને ફટકો પડે છે. વિનાશરહિતપણાને કારણે ઘટ આદિની અવસ્થિતિ પુરવાર થાય છે.
બૌદ્ધ– ના, એવું નથી, કારણ કે અનુપલંભથી જુદ, હેતુવાળો વિનાશ ઉપલબ્ધ થતો નથી. ભાવની ઉપલબ્ધિ એ જ ભાવેનું અસ્તિત્વ છે અને ભાવોની અનુપલબ્ધિ એ જ ભાવોનું નાસ્તિત્વ છે. ઘટની અનુપલબ્ધિ એ મુગર આદિનું કાર્ય નથી કારણકે ઘટના અનુપલબ્ધિ તે મુદ્દગર આદિની પહેલાં પણ હોય છે.
____88. ननु दृश्यानुपलब्धेरसत्त्वनिश्चयः । स च कपालकाल एव घटस्यावकल्पते । मध्ये तु अदर्शनमन्यथाऽपि स्यादिति नादर्शनमात्रमेव नास्तित्वम् । मैवम् , त्वदभिमते मध्येऽपि दृश्यस्यैव घटस्य अनुपलम्भ इति तदापि अस्य नास्तित्वमेव ।
अथापि मध्ये सर्वेषां न घटानुपलम्भनम् । तद्वत् कपालकालेऽपि सर्वेषामिति का प्रमा ? ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org