________________
ઉપાદાનકારણુ–સહકારીકારણ ક્ષણુભ`ગવાદમાં ઘટતાં નથી
છે, ' રસ છે એવે નિશ્ચય કેવી રીતે કરશે ? ચિત્રથી ચિત્રના ઉત્પાદ થયેા હાવાથી બધું રૂપ થાય, કે બધું જ રસ થાય, અયવા તો રૂપ પણ નહિ અને રસ પણ નહિ ખીજુ` જ વવન્તર તે થાય.
97. अथोच्यते - यद्यपि रूपरसादिसामग्री तत्सामग्रया एव जनिका तथाऽपि क्वचित् किञ्चिदुपादानकारणम्, इतरत्सहकारिकारणम् । तत्र रूपक्षणनिष्पत्तौ रूपस्योपादानकारणत्वादितरेषां च सहकारिकारणत्वात् न पदार्थसंकर इति । एतदयुक्तं, सर्वथा कारणत्वानपायात् । अपि च येन रूपेण रूपस्य रूपं प्रत्युपादानकारणता तेनैव यदि रसं प्रति सहकारिकारणता तदा पुनरपि रूपरसयोरविशेषः । अथान्येन रूपेण रूपस्य रूपोपादानता अन्येन च रससहकारितेति, तर्हि स्वभावभेदान्नानात्वं, नानात्वे च स्थैर्यम्, असत्वं वेत्युक्तम् ।
अथ नास्त्यनयोः किञ्चिद्विरुद्धत्वं स्वभावयोः । कथं बौद्धगृहे जातस्त्वमेवमभिभाषसे ।।
भावानां परस्परपरिहाख्यवस्थित रूपत्वादस्त्येवैषां लाक्षणिको विरोधः । अपि च क्षणिकत्वे पदार्थानामिदमत्रोपादानकारणमिदं सहकारिकारणमिति विशेषोऽपि दुरवगमः । तथा हि किमिदमुपादानं नाम ? किं स्वसन्तानविनाशेन बीजादिवत् कार्यजनकमुपादानमुत स्वविशेषसमर्पणेनात्पादकमिति १ यदि पूर्वः पक्षः, परलोकचर्चा चार्वाकवदुपेक्षिता स्यात्, ज्ञानसन्तानविनाशेन ज्ञानान्तरारम्भप्रसङ्गात् । स्वविशेषार्पणपक्षेऽपि सर्वविशेषार्पणं वा स्यात् कतिपयविशेषार्पणं वा ? सर्वविशेषार्पणे निर्विकल्पक ज्ञानं सविकल्पकस्य नोपादानकारणं स्यात् ।
लिङ्गदर्शनजन्या च प्रतिबन्धस्मृतिः कथम् ? । कथं वा रसविज्ञानं रूपज्ञानादनन्तरम् ? ।।
२०५
97. બૌદ્ધ — જો કે રૂપ, રસ આદિની સામગ્રી રૂપ, રસ આદિની સામગ્રીને ઉત્પન્ન કરે છે છતાં કયાંક કોઇ ઉપાદાનકારણ છે અને બાકીના સહકારીકારણ છે. રૂપક્ષણની ઉત્પત્તિમાં રૂપ ઉપાદાન કારણ હોઈ અને બાકીના રસ આદિ સહકારીકારણ હેાઈ પદા સંકર थतो नथी.
Jain Education International
नैयायिक - તેમ કહેવુ' મેગ્ય નથી, કારણ કે [ ઉપાદાનકારણુ કહે કે સહકારીકારણુ કહે ] કારણપણું કોઈ પણ રીતે દૂર થતું નથી. વળી, જે સ્વરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદાનકારણતા છે તે જ સ્વરૂપે જો રસ પ્રતિ તેની સહકારીકારણતા હોય તે ફરી પાછે રૂપ અને રસને ભેદ રહેશે નહિ. જો અન્ય સ્વરૂપે રૂપની રૂપ પ્રતિ ઉપાદ્દાનકારણુતા અને અન્ય
For Personal & Private Use Only
www.jainelibrary.org