________________
૧૮૯
વસ્તુને નાશ નિહેતુક છે. 71. વળી વસ્તુઓ ક્ષણિક છે કારણકે વિનાશને માટે કોઈ કારણની ( =હેતુની ) તેને અપેક્ષા નથી. વસ્તુ સ્વતઃ નશ્વરસ્વભાવ છે કે અનશ્વરસ્વભાવ છે ? જે તે સ્વતઃ નવસ્વભાવ હોય તે વિનાશને માટે કોઈ હેતુની તેને જરૂર નથી. જે તે રવતઃ અનર સ્વભાવ હોય તે પણ વિનાશને માટે કોઈ હેતુની તેને જરૂર નથી.
72. થી તë મુરાદ્રીનાં વ્યાપુર: ? વિજ્ઞાતીયસન્તલિગન્મનીતિ શ્રમ: | अभावस्तु तज्जन्यो न संभवत्येव, प्रमाणविरुद्धत्वात् । भावो हि स्वरूपेण न भवति, न त्वभावोऽप्यस्य न भवतीति । स्वरूपं तु तस्य भवनात्मकं चेत् सर्वदैव भवेदेव, न न भवेत् । अभवनात्मकं तु सदैव न भवेत , परापेक्षाया अभावात् । न हि मुद्गरादिकारणान्तरसापेक्षः कुम्भादेविनाशो भवितुमर्हति, उत्पत्ताविव नाशेऽपि समर्थासमर्थभिन्नाभिन्नोपकारसहकार्यादिविकल्पकलापानपायात् ।
72. Rયાયિક – તે પછી મુગર આદિને વ્યાપાર શેમાં છે.
બૌદ્ધ– વિજાતીય સત્તતિને ઉત્પન્ન કરવામાં. વસ્તુની થવામાંથી વિરતિ (વિનાશ) મુગર આદિથી જન્ય હેય એ સંભવતું નથી, કારણકે તે પ્રમાણુવિરુદ્ધ છે. [ પ્રમાણુવિરુદ્ધ
આ પ્રમાણે છે ] – વસ્તુનું થવું (=ઉત્પત્તિ) સ્વરૂપથી થાય નહિ, પરંતુ વસ્તુની થવામાંથી વિરતિ (વિનાશ) સ્વરૂપથી થતી નથી એમ નહિ, અર્થાત સ્વરૂપથી જ થાય છે. જે થવું એ (=ઉત્પતિ) વસ્તુનું સ્વરૂપ હોય તે વસ્તુ સદાય થયા જ કરે, તે કદી થવામાંથી વિરમે નહિ. જે ન થવું એ (=વિનાશ) વસ્તુનું સ્વરૂપ હોય તો વસ્તુ સદા (પ્રતિક્ષણે થવામાંથી વિરમે (=નાશ પામે), કારણકે ન થવામાં થવામાંથી વિરમવામાં=નાશ પામવામાં) તેને કોઈ કારની અપેક્ષા નથી. કુંભ આદિન વિનાશે ભુગર આદિ બીજાં કારણોની અપેક્ષા રાખવી યોગ્ય નથી, કારણ કે ઉત્પત્તિની જેમ વિનાશમાં પણ કારક વિશે સમર્થ—અસમથ, ઉપકાર્યઉપકારક તેમજ ઉપકાર- ઉપકાર્ય વિશે ભિન્ન-અભિન્ન વગેરે વિકલ્પ દૂર થતા નથી.
73. બળ, ક્ષતિપક્ષનવહિતનનારાવમાવો ભાવ રૂખ્યતે, તëિ પ્રાશનનન कदाचिदपि न विनश्येत्, विनाशसमयेऽपि तत्स्वभावानपायेन पुनः कतिपयक्षणापेक्षणप्रसङ्गात् । अपि च यदाऽपि तेन नष्टव्यं तदाऽप्यस्य न स्वरूपादतिरिक्तः कश्चन विनाशहेतुरवतरति । तच्च स्वरूपम् आद्येऽपि क्षणे तस्य तादृशमेवेति तदैव वा नश्येत्, न कदाचिद् वा ।
73. યાયિક – [ન્યાયદર્શનમાં કેટલીક ક્ષણોના વ્યવધાન પછી વિનાશ પામવાના સ્વભાવવાળે ભાવ પદાર્થ ઈચ્છવામાં આવ્યા છે. - બૌદ્ધ– તે પહેલાં જણાવી ગયા એ તર્ક અનુસાર તે કદી નાશ નહિ પામે, કારણકે વિનાશના સમયે પણ તેને તે સ્વભાવ દૂર થતું ન હોવાથી તેને ફરી કેટલીક ક્ષણોની અપેક્ષા રહેવાની આપત્તિ આવશે.
વળી, જ્યારે પણ વસ્તુને નાશ થવો જોઈએ ત્યારે તેના સ્વરૂપથી અતિરિક્ત કોઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org