________________
આત્મા પ્રત્યક્ષ છે કે નહિ એ બાબતે વિવાદ
૧૫૭ વડે આત્મા જ આત્માને અનુમાને છે, ત્યાં આત્મા કમ અને કર્તા બને છે એમ સ્વીકારવું જોઈશે. જેમ ત્યાં અનુમાનજ્ઞાનનું કર્મ આત્મા બને છે તેમ અહંપ્રત્યયરૂપ પ્રત્યક્ષનું કામ પણ આત્મા બને. જેમ લિંગ દ્વારા આત્મા દેહથી જુદે છે એમ જ્ઞાત થાય છે તેમ અહં પ્રત્યય દ્વારા પણ આત્મા દેહથી ભિન્ન છે એ જ્ઞાત થાઓ.
26. નનું ગાત્મનઃ કિંર૬ વત્ પ્રત્યક્ષે સાક્ષાત્ ચિત્તે ? વં સુવાरपि किं रूपं यत् मानसप्रत्यक्षसमधिगम्यमिष्यते ?
____नन्वानन्दादिरूपं प्रसिद्धमेव सुखादेः, तर्हि तदाधारत्वमात्मनोऽपि रूपमवगच्छतु મવા |
सुखादि चेत्यमानं हि स्वतन्त्रं नानुभूयते । मतुबर्थानुवेधात्तु सिद्धं ग्रहणमात्मनः ।। इदं सुखमिति ज्ञानं दृश्यते न घटादिवत् ।
अहं सुखीति तु ज्ञप्तिरात्मनोऽपि प्रकाशिका ॥ 26. તૈયાયિકે -- આત્માનું કયું રૂપ પ્રત્યક્ષ વડે જાણીએ છીએ ?
મ યાયિકો – જે એમ હોય તે સુખ આદિનું પણ કહ્યું રૂ૫ માનસપ્રત્યક્ષ વડે જ્ઞાત થતું તમે માને છે ? a નયાયિકો – સુખ વગેરેનું આનન્દ આદિ રૂપ પ્રસિદ્ધ જ છે.
યાયિકે – તે તે અનન્દ વગેરેના આધારણારૂપ આત્માના રૂપને પણ આપ માનસપ્રત્યક્ષથી જાણો. સુખ આદિ જ્યારે જ્ઞાત થાય છે ત્યારે સ્વતંત્ર અનુભવાતા નથી પરંતુ મતુબના અર્થથી જોડાયેલા જ અનુભવાય છે (અર્થાત “હું સુખી છું” એ રીતે જ અનુભવાય છે). આમ આત્માનું પ્રત્યક્ષ સિદ્ધ થાય છે. જેમ “આ ઘટ છે. એ રીતે ઘટનું જ્ઞાન થાય છે તેમ “આ સુખ છે. એ રીતે સુખને અનુભવ થતે દેખાતું નથી પણ “હું સુખી છું.' એ રીતે જ સુખને અનુભવ થાય છે અને હું સુખી છું” એ આકારની જ્ઞપ્તિ સુખ સાથે આત્માને પણ પ્રકાશિત કરે છે. 27. ગપિ –
ज्ञातृज्ञानविशिष्टार्थग्रहणं किल भाष्यकृत् ।। स्वयं प्रादीदृशत्तच्च किं वा युक्तमुपेक्षितुम् ।। विशेष्यबुद्धिमिच्छन्ति नागृहीतविशेषणाम् । पूर्व चाननुभूतस्य स्मरणं नावकल्पते ॥ न चानुमानतः पूर्व ज्ञात्वाऽऽत्मानं विशेषणम् । तद्विशिष्टार्थबुद्धिः स्यात् क्रमस्यानवधारणात् ॥
1
2
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org