________________
સાધુશખભાષણનિયમાર્થ શું છે ? અને તે સંભવે છે? - तन्निवृत्तिफल एष प्रयोगनियमः कथं न भवेत् , यद्येवमक्षिनिकोचहस्तसंज्ञादेरपि प्रचुरः प्रयोगो दृश्यते इति तद्व्युदासफलोऽप्येष नियमः स्यात् ।।
195. વળી, શાસ્ત્ર નિયમાથે છે છતાં તમારે જણાવવું જોઈએ કે આ નિયમાથે કેવો છે-શું સાધુ શબ્દ વડે જ બલવું જોઈએ એ નિયમાર્થ છે કે સાધુ શબ્દો વડે બોલવું જ જોઈએ એવો નિયમ છે ? બંને તરફ દોષ છે, કારણ કે કહ્યું છે કે “જો સાધુ શબ્દો વડે જ' એ પક્ષ સ્વીકારીએ તે અસાધુ શબ્દના પ્રયોગને પ્રસંગ જ ન હોવાથી આ નિયમાથે વ્યર્થ છે અને બોલવું જ જોઈએ’ એ પક્ષ સ્વીકારીએ તે મોનમાં દેવ આવી પડે. વાચકવથી અન્ય સાધુત્વ નથી એમ અમે કહ્યું છે એટલે અવાચક શબ્દના પ્રયોગને તે પ્રસંગ જ છે નહિ જે તમે કહે કે પ્રમાદ કે અશક્તિથી જન્ય અપશબ્દના પ્રયોગને પ્રતિષેધ કરવા માટે “સાધુ (= વાચક) શબ્દો વડે જ બોલવું જોઈએ એવા નિયમને આશરો લેવામાં આવે છે, તે ત્યાં પણ અમારે તમને કહેવું જોઈએ કે પ્રમાદ કે અશક્તિથી જન્ય શબ્દ જે અવાચક હોય તે તેમના પ્રયોગને પ્રસંગ જ નથી એટલે તેમને પ્રતિષેધ કરવાને શ્રમ શા માટે લેવાં જોઈએ ? અને અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તે શબ્દોમાં વાચકતા હોય તે અપ્રમાદ અને શક્તિથી જન્ય શબ્દોની જેમ તેમને પ્રતિષેધ ન થાય. જે તમે કહે કે અપશબ્દોને પ્રતિષેધ કરવો અશક્ય છે કારણ કે લેકમાં અપશબ્દોને પ્રચુર પ્રાગ દેખાય છે, એટલે સાધુ શબ્દોને જ પ્રયોગ કરવો જોઇએ એવા પ્રયોગવિષયક આ નિયમનું ફળ અસાધુ શબ્દના પ્રયોગની નિવૃત્તિ છે, તે અમારે કહેવું જોઈએ કે જે એમ હોય તે આંખો મીચકાર, હાથની સંજ્ઞા વગેરેનો પ્રચુર પ્રયોગ લેકમાં દેખાય છે એટલે “સાધુ શબ્દોને જ પ્રયોગ કરવો જોઈએ એ નિયમનું ફળ આંખને. મીચકાર, હાથની સંજ્ઞા વગેરે ચેષ્ટાઓના પ્રયોગની નિવૃત્તિ બને.
196. પ ર વિવાદ: સર્વત્ર નિયમો મતિ, તાલુવાત इत्यादि । निषेधफला तु परिसंख्या 'पञ्च पञ्चनखा भक्ष्याः' इति । तदयमपशब्दे प्रयोगप्रतिषेधफलश्च नियमश्चेति व्याहतमभिधीयते ।
परिसंख्या तर्हि भविष्यतीति चेन्न, शब्दापशब्दयोर्युगपत् प्राप्त्यभावात् , "तत्र चान्यत्र च प्राप्तौ परिसंख्याऽभिधीयते” इति न्यायात् ।
196. વળી નિયમનું ફળ સર્વત્ર વિધિ છે, [ પ્રતિપક્ષની નિવૃત્તિ નથી]; ઉદાહર. હાથ ‘ઋતુકાળે [પત્ની પાસે] જવું જોઈએ' [ ‘ઋતુકાળે પત્ની પાસે જવું જોઈએ એને અર્થ છે “ઋતુકાળે પત્ની પાસે અવશ્ય જવું જ જોઈએ; એને અર્થ એ નથી કે, “અનંતકાળે પત્ની પાસે ન જવું જોઈએ, કારણ કે જે આવો અર્થ કરવામાં આવે તે પર્વોને છોડીને એની પાસે જવું વગેરે આદેશવાક્ય સાથે વિરોધ આવે. ] પરિસંખ્યાનું ફળ નિષેધ છે; ઉદાહરણર્થ “પાંચ પાંચનબાવાળા પ્રાણીઓ ભક્ષ્ય છે.' [પાંચ પાંચખોવાળા ભક્ષ્ય છે એને અર્થ છે “પંચતર પાંચખવાળા અભય છે-ભય નથી.' નિયમવિધિ અને પરિસંખ્યાવિધિને આ ભેદ છે નિયમોનું પ્રયોજન પ્રતિપક્ષનિવૃત્તિ નથી જ્યારે પરિસંખ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org