________________
૮૪ સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન અને વિશેષને અનુલક્ષી અભિહિતાન્વય
11. અન્ય કન્વન્ત–સામાન્યનાનિવતામિધા વિપતરામિહિતાન્વય કૃતિ ! गोशब्दो हि स्वार्थमनवगतविशेषगुणक्रियासामान्यान्वितमभिधत्ते, तावत्यन्विताभिधानम् । शुक्लादिगुणविशेषसम्बन्धस्तु पदान्तरादवगम्यते, सोऽयं विशेषतोऽभिहितान्वय રૂતિ |
171. બીજાઓ માને છે કે સામાન્યને અનુલક્ષી અન્વિતાભિધાન છે અને વિશેષને અનુલક્ષી અભિહિતાન્વય છે. અજ્ઞાત વિશેષગુણ અને વિશેષક્રિયાના સામાન્ય સાથે અન્વિત પિતાના પદાર્થનું અભિધાન ગે' પદ કરે છે એટલે તેટલામાં અન્વિતાભિધાન છે. પરંતુ શુકલ વગેરે ગુણવિશેષો સાથે તે પદાર્થને અન્વય બીજાં પદેથી જ્ઞાત થાય છે, આ વિશેષગુણ કે વિશેષક્રિયા અભિહિત થયા પછી તેમની સાથે આ પદાર્થને અન્વય થાય છે. 172. ત િતાદવ |
दोषोऽन्विताभिघाने यः सामान्येऽपि स तादृशः ।
दोषस्तुल्यो विशेषेऽपि यश्चोक्तोऽभिहितान्वये ।। न चेदमपूर्ववस्तु वर्णितम् । अभिहितान्वयवादिनो विशेषे एवाभिहितान्वयमिच्छन्ति । सामान्ये हि पदं वर्तते, विशेषे वाक्यम् । वाक्यार्थप्रतीतये च अभिहितान्वय आश्रीयते इति प्राक्तन एवेष्टः पन्था वेदितव्यः । कथं तयमाभिधामिको व्यवहारः ? सङ्कुलमिवैनं पश्यामः, सर्वत्र दोषसम्भवात् ।
172. શંકાકાર–આ પક્ષ પણ ઉપરના પક્ષ જે જ છે. જે દોષ અન્વિતાભિધાનિમાં છે તે દેષ ગુણસામાન્ય-ક્રિયા સામાન્ય સાથે અન્વિત અર્થના અભિધાનમાં પણ છે. જે
દેષ અભિહિતાન્વયમાં છે તે દેવ અભિહિત વિશેષગુણવિશેષક્રિયા સાથેના અર્થના અન્વયમાં આ પણ છે. આ મતમાં કોઈ નવી વસ્તુ કહેવામાં આવી નથી. અભિહિતાયવાદીએ તે ગુણવિશેષ ક્રિયાવિરોષને અનુલક્ષીને જ અભિહિતાવ્ય ઈચ્છે છે. સામાન્યમાં પદને વ્યાપાર છે, વિશેષમાં વાક્યને. વાક્ષાર્થની પ્રતીતિમાં અભિહિતાન્વયને તેઓ આશ્રય લે છે. તેથી આ મતને પહેલાં જ કપેલે માગ સમજે. એટલે પ્રશ્ન ઊઠે છે કે, તે પછી આભિધાનિક વ્યવહાર કેવી રીતે થશે? આ મતને તે જાણે કે સંકટોથી ઘેરાયેલે અમે સમજીએ છીએ, કારણ કે આ મતમાં સર્વત્ર દેવ સંભવે છે
113. ૩ત્તે ન જાચિત્ર વઢતા | સંહયારા હિ પવાનીયુn | समुदितैः पदैरेको वाक्यार्थः प्रत्याय्यते । स च गुणभूतेतरपदार्थसंसृष्टः कश्चित् पदार्थ एवेति किमत्र सङ्कुलम् ।
173. જયંત–આને ઉત્તર અમે આપીએ છીએ, આ મતમાં કોઈ સંકુલતા નથી, ફેઈ સંકટ નથી, પદે સાથે મળીને કાર્ય કરે છે એમ કહેવામાં આવ્યું છે. ભેગા મળેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org