________________
વેદવાકયોના અર્થને જાણવામાં સહાયક
અભિધાનમાલાકાર કહે છે કે હસ્ત કર પાણિ” તેમ તે પોતે જ ઉપદેશ નથી કે મારા આ શબને આ અર્થ છે.” તેથી વેદાર્થ જાણવો મુશ્કેલ છે. તેથી [ધર્મકીર્તિ પ્રમાણુવાર્તિક ૧.૧૭માં ] કહે છે કે રાગાદિમાન તેને અર્થ સ્વયં ન જાણતા હોય અને અન્ય ઉપાયથી પણ ન જાણતો હોય અને વેદ પિતે જણાવતે ન હોય તે વેદાર્થનું જ્ઞાન કયાંથી થાય! જો તમે નાયિકે કહે કે નિગમ, નિરુક્ત અને વ્યાકરણને આધારે વૈદિક પદના અર્થની કહપના કરવામાં આવે છે, તે અમારે કહેવું જોઈએ કે ઉપદેટા ઋષિએ ની ભિન્ન ભિન્ન મતિઓ હેવાથી તેમ જ ધાતુઓના, નાના, ઉપસર્ગોના અને નિપાતના અનેક અર્થો થતા હેવાથી એકે જે અર્થ કર્યો હોય તેનાથી જુદે અથ કલ્પવો સંભવે છે, પરિણામે કોઈ એક નિયત અર્થને વિશેષપણે સ્થાપ શક્ય નથી; અને કહ્યું પણ છે કે “સ્વગામ અગ્નિક્ષેત્ર હેમ કરે' એ વેદવાક્યને કૂતરાનું માંસ ખાય' એવો અર્થ નથી એમાં શું प्रमाण ? [ प्रभावाति १ ३२०]
_-183. तदेतद् बधिरस्य रामायणं वर्णितमस्माभिः, य एवमपि श्रुत्वा वेदार्थपरिगमाभ्धुपायं मृगयते । अनेन हि पूर्वोक्तेन वाक्यार्यपरिगमोपायप्रकटनेन सर्वमपाकृतं भवति । उक्तं हि 'नाभिनवाः केचन वैदिकाः शब्दाः । रचनामात्र वेदे भिद्यते, न तु पदानि । सर्गात् प्रभति च प्रवृत्तोऽयं वेदविदां व्यवहारः । तत एव दीर्घप्रबन्धप्रवृत्तादद्यत्वे वयसि व्युत्पद्यामहे । व्युत्पद्यमानाश्च तं तमर्थ प्रतिपयामहे ।'
किञ्च वेदार्थस्य परिज्ञानौपयिकानि व्याकरणमीमांसाशास्त्राणि क गतानि, यदेषु जीवत्सु न वेदार्थोऽवधार्यते ? अपि च रे मूढ ! स्वयं रागादिमान् नार्थ वेत्ति, वेदस्य कोऽर्थ इति तु वेत्ति । रागादिमतः प्रत्यक्षमतीन्द्रियेऽर्थे मा प्रवर्तिष्ट, न तु रागादिमान 'अग्निहोत्रां जुहुयात् स्वर्गकामः' इति वाक्यादपि अग्निहोत्राख्य कर्म स्वर्गसाधनमिति नावगच्छेत् । अतीन्द्रियेऽर्थे नियता कुतो व्युत्पत्तिरिति चेद् , उक्तमत्र वेदवत् तद्व्यवहारस्य तदर्थपरिगमोपायस्य सुचिरप्ररूढत्वात् । वेदश्चार्थश्च तदवगमश्च तदुपायश्च तदनुष्ठानं च नाद्यत्वे प्रवृत्तानि, किन्तु केषाञ्चित् मते अनादीन्येव, अस्मन्मते तु जगत्सर्गात् प्रभृति प्रवृत्तानि । कस्तेष्वद्य पर्यनुयोगावसरः ? सेयमनेन पापकारिणा स्वादेच्छवमांसमित्याद्यपभाषणेन केवलमवीचिकेदारकुटुम्बिनमात्मानं कर्तुं वेदनिन्दैव मन्दमतिना कृता, न दूषणमभिनवं किञ्चिदुत्प्रेक्षितमिति । ___183. रयत-तो शु अमे महेश मागण रामायण पाबारे मा सभा કહેલું સાંભળ્યા પછી પણ વેદના અર્થને જાણવાને ઉપાય શોધે છે, કારણ કે વાક્ષાર્થને જાણવાને પહેલાં જણાવેલ ઉપાય પ્રકટ કરીને અમે આ બધા દોષને દૂર કરી દીધા છે જ. અમે અગાઉ કહી ચૂક્યા છીએ કે વૈદિક શબ્દ અભિનવ નથી. (અર્થાત લૌકિક શબ્દોથી તદ્દન જુદી જ શ્રેણીના નથી), કેટલાક વૈદિક શબ્દની કેવળ રચના (= રૂપ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org