________________
૨૦
કમભાવીઓ સાથે મળી એક કાર્ય કરી શકે છે તેમાં વેદસમર્થન
ननु ग्राससंस्थादीनां युक्तं समस्तानां क्रमभावित्वं यतः कार्यमपि तदीयं तृप्त्यादि क्रमेण निर्वय॑मानं दृश्यते । वर्णेभ्यस्तु क्रमेण श्रयमाणेभ्यः न यावती तावती अर्थावगतिमात्रा निवर्त्यमाना दृश्यते ।
35. વેદમાં પણ રજૂળમાdrખ્યામ્' = ((દર્શપૂર્ણમાસથી) એમ એકબીજાને યોગ જણાવતા દ્વન્દ સમાસથી દર્શિત સાહિત્યવાળા ( = સામત્યવાળા) અને શુકલપક્ષ અને કૃષ્ણપક્ષમાં જેમને પ્રવેગ ક્રમથી જ થાય છે એવા આગ્નેય આદિ યાગે એક ફળ ઉત્પન્ન કરતા દેખાય છે. [ દર્શયાગ સુદ એકમે થાય છે અને પૂર્ણ માસયાગ પૂનમે થાય છે. દર્શયાર એક આગ્નેય અને બે સાન્તાય એમ ત્રણ યાગોને સમુદાય છે. પૂર્ણ માસયાગ એ આનેય અગ્નષમય અને ઉપાંશુ એ ત્રણ વાગોને સમુદાય છે. એકલા સાંગ દશથી કે એક સાંગ પૂર્ણમાસથી સ્વગરૂપે ફળ ઉત્પન્ન થતું નથી, પરંતુ પરસ્પર ભેગા મળી સાંગ એવ તે બંને ફલાપૂર્વ દ્વારા સ્વર્ગને ઉત્પન્ન કરે છે, એમ ‘ર પૂર્ણમાસાખ્યાં સ્થાનો યત એ વાક્યથી જ્ઞાત થાય છે. આથી સ્વર્ગજનક ફલાપૂર્વની પહેલાં, સાંગ દશ અને સાંગ પૂર્ણ માસ એ બન્નેનું જુદું જુદું એક એક સમુદાયપૂર્વ સ્વીકારવું પડશે કે જે દ્વારા તેઓ (દશ અને પૂર્ણ માસ એ બે સમુદા-દર્શના ત્રણ વાગેને સમુદાય અને પૂર્ણમાસના ત્રણ વાગેની સમુદાય) એક બીજાને સહકાર સાધી ફલાપૂર્વને પેદા કરી તે દ્વારા સ્વર્ગ ઉત્પન્ન કરી શકે વળી, ઉપયુક્ત આ પ્રત્યેક સમુદાયપૂવ પણ સાંગ દર્શ સમુદાયથી કે સાંગ પૂર્ણમાસ સમુદાયથી ઉત્પન્ન થતું હોવાથી, તત્તસમુદાયઘટક પ્રત્યેક પ્રધાન યાગથી જન્ય એક એક ઉત્પજ્યપૂર્વ સમુદાયપૂર્વની પહેલાં સ્વીકારવું આવશ્યક છે, જેથી ભિન્નકાલીન હેવા છતાં તે પ્રધાન યાગોને સમુદાયઘટકતા તેમ જ સાંગતા પ્રાપ્ત થઈ શકે છે. તે જ પ્રમાણે, અને પણ સમુદાયઘટક પ્રધાનનું સાહિત્ય પ્રાપ્ત કરવા પ્રત્યેક અંગજન્ય જુદુ જુદુ એક ઉપજ્ય પૂર્વ સ્વીકારવું આવશ્યક છે જ. નિષ્કર્ષ કે દરેક અંગના ઉપજ્યપૂવથી યુક્ત જે દશ ઘટક પ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયા પૂર્વ ઉત્પન્ન થાય છે, તેમ જ દરેક અંગના ઉત્પજ્યપૂર્વથી યુક્ત જે પૂર્ણ માસ ઘટકપ્રધાનત્રયજન્ય અપૂર્વત્રય તેથી એક સમુદાયાપૂર્વ ઉત્પન્ન થાય છે. આ બે સમુદાય પૂર્વોથી એક પરમાપૂર્વ ( = ક્લાપૂર્વ) ઉત્પન્ન થાય છે અને આ ફલાપૂર્વથી યેગ્ય વખતે સ્વર્ગરૂપ ફળ પેદા થાય છે. આ જ વસ્તુને સંક્ષેપમાં સરળ રીતે આ પ્રમાણે મૂકી શકાય દર્શમાં ત્રણ વાગે કમથી થાય છે અને પૂર્ણ માસમાં પણ ત્રણ વાગે ક્રમથી થાય છે. દશ સુદ એકમે થાય છે અને પૂર્ણમાસ પૂનમે થાય છે, આમ તેમને પણ ક્રમ છે દશ અને પૂર્ણમાસ ભેગા મળીને જ એક ફળ સ્વર્ગ ઉત્પન્ન કરે છે આગ્નેય અને બે સાન્તા ય એમ ત્રણ યાગો સાથે મળી દયાગ થાય છે. આનેય, અનીષોમીય અને ઉપાંશુ એ ત્રણ વાગે સાથે મળી પૂર્ણમાસયાગ થાય છે. અને દશ અને પૂર્ણમાસ સાથે મળી એક ફળ સ્વગ પેદા કરે છે. આમ અહીં ક્રમભાવી ત્રણ યાગનું સામત્ય અને ક્રમભાવી દશ અને પૂર્ણમાસનું સામન્ય વેમાં સ્વીકારાયું છે જ. ] વળી
તિષ્ઠોમમાં સેમરસ ભરેલાં અનેક પાત્રોમાંથી પેન્દ્રવજયવં જીજ્ઞાતિ” (“ઐન્દ્રવાયુનું પાત્ર ગ્રહણ કરે છે') “માધિન રાતિ’ (અશ્વિનનું પાત્ર ગ્રહણ કરે છે') એમ સેમ ભરેલાં પાત્રોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org