________________
કરનારા વાસ્તવમાં પરમેશ્વર બની શકતા જ નથી. અન્યત્ર પણ કહ્યું છે કે,
"स्त्रीसङ्ग: काममाचष्टे, द्वेषं चायुधसंग्रहः ।
व्यामोहं चाक्षसूत्रादि-रशौचं च कमण्डलुः ।।" સ્ત્રીનો સંગ એ કામને જણાવે છે, આયુધ-શસ્ત્રોનો પરિગ્રહ દ્વેષને જણાવે છે. જપમાલાદિ વ્યામોહ-અસ્થિરતાને જણાવે છે અને કમંડલુ એ અપવિત્રતાને જણાવે છે.
વળી
“नाट्याट्ट हास संगीता धुपप्लवविसंस्धुला: । ofમયેય: પદું શાન્ત, પ્રપન્નાલ્પનિન: oથમ ? ”
(યો.શા.પ્ર.૨ શ્લો. ૭) વળી જેઓ નૃત્ય, અટ્ટહાસ, સંગીત-હાસ્યાદિમાં જ મગ્ન છે તેઓ પોતાના સેવકોને શાન્તિપદ કેવી રીતે પ્રાપ્ત કરાવે ?”
જેઓ પોતે વાજા વગાડે, નૃત્ય કરે-કરાવે, રાગાદિ વધે, વિષય વિકારો વધે તેવા ગીત-સંગીતાદિને કરે-કરાવે અને મોહવશ સંસાર વધે તેવી જ ચેષ્ટાઓ કરે તેઓ પોતાના સેવકોને પણ મોક્ષપદ કઇ રીતના પમાડે ? એરંડાનું વૃક્ષ ક્યારે પણ કલ્પવૃક્ષની આચરણ કરે ખરું ?
માટે જ મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્યે પણ નવમા શ્રી સુવિધિનાથ સ્વામિ ભગવાનના સ્તવનમાં પણ કહ્યું છે કે
“રાજહંસ તું માન સરોવર, ઓર અશુચી રૂચિ કાગ; વિષય ભુજંગમ ગરૂડ તું કહીએ, ઓર વિષય વિષનાગ.......૨
ઓર દેવ જલ છીલ્લર સરીખે, તું તો સમુદ્ર અગાધ; તું સુરતરૂ મનવાંછિત પૂરન, ઓર તો સૂકે સાગ.......૩
મેં કીનો નહિ તુમ બિન ઔર શું રાગ.” જેઓ સ્વયં રાગી, દ્વેષી અને ભયભીત છે તેમની પાસેથી વીતરાગી, વીતદ્વેષી કે નિર્ભયપણાને પામવાની આશા રાખવી તે આકાશકુસુમવત છે. માટે જ આત્મહિતેષીઓ તેનો ત્યાગ કરતા બોલે છે કેકુદેવ પરિહરું. કુદેવને મહાદેવ મનાવવાનું અને મહાદેવોને છુપાવવાનું સામર્થ્ય
મિથ્યાદર્શનના આ કારમાં સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી, એના સ્વરૂપનો વિશેષ પ્રકારે ખ્યાલ આપવા એ મિથ્યાદર્શનમાં કેવી કેવી શક્તિઓ છે એનું વર્ણન કરતાં કથાકાર પરમર્ષિ માવે છે
કે
"हसितोदीतबिम्बोक-नाट्याटोपपद्ययणा: | हता: कटाक्षविक्षपै-नारीदेहार्धणारिण: ।। १ ।।
कामान्धा: परदारेषु, सक्तचित्ता क्षतत्रपा: । સોઘા: સાયુઘા ઘોરા, વૈરિમારનતારી: II ૨ II.
शापप्रसादयोगेन, लमखिप्तमलाविला: ।
Page 67 of 191