________________
અવિવેક અને રાતા
તેમણે અનાદિ પાક
લેખ સંગ્રહ : ૬ :
[૨૩] અવિવેકી મૂંઝાય છે, મોહ પામે છે. જેમ સ્ફટિક સ્વભાવે નિર્મળ છે, તે કાળા અને રાતા ફૂલના યેગથી કાળું અને રાતું કહેવાય છે. તેને જે સ્ફટિકસ્વભાવ જાણે તે મૂર્ણ—અવિવેકી છે, તેમ શુદ્ધ આત્મદ્રવ્યને ઉપાધિના સંબન્ધથી એકેન્દ્રિયાદિ ઉપાધિરૂપ જે જાણે તે અવિવેકી સમજવો. ઘણું મેહી જીવો પરવસ્તુમાં આત્મભાવને આરોપી સુખ માને છે પરંતુ તે મિથ્થા સુખ છે.
अनारोपसुखं मोहत्यागादनुभवन्नपि । आरोपप्रियलोकेषु, वक्तुमाश्चर्यवान् भवेत् ।। ७ ॥ મેહત્યાગથી આત્માના સહજ સ્વાભાવિક સુખને સાક્ષાત્ અનુભવ કરનાર જીવ મોહાતુર જનેને એ વાત કહેતાં સંકેચાય છે, કેમકે મેહવિકલ જનોને એ વાત ગળે ઊતરતી નથી– સાચી લાગતી નથી. ૭.
મેહના ત્યાગથી-ક્ષપશમથી આપ રહિત સ્વભાવનું સુખ અનુભવતા ગી પણ આરોપ–જૂઠું જેને પ્રિય છે એવા લેકને વિષે કહેવાને આશ્ચર્યવાળા થાય છે.
(સહજ સુખને અનુભવ કરનાર યેગી પણ આરેપિત સુખમાં પ્રીતિવાળા લોકોને સહજ સુખનું સ્વરૂપ સમજાવવાને વાણીની શક્તિ નહિ હેવાથી આશ્ચર્યવંત થાય છે.)
यश्चिदर्पणविन्यस्त-समस्ताचारचारुधीः। क्व नाम स परद्रव्येऽनुपयोगिनि मुह्यति ॥ ८॥ તત્વજ્ઞાન ને વિવેકના ચગે જેને સમસ્ત સદાચાર રુચિકર થયેલા છે તે નકામા જડભાવમાં કેમ જ મૂંઝાય? ન જ મૂંઝાય. ૮.