________________
લેખ સંગ્રહ : ૬ :
[૨૧] પાંચ પ્રકારના કર્મના ઉદય અને ક્ષયોપશમાદિ સાપેક્ષભાવને પામી સ્વભાવથી અવિચલિતપણે રાગદ્વેષ કરતો નથી તે, જેમ આકાશ કાદવથી લેપાતું નથી તેમ, પાપથી લપાતો નથી. કામભેગાદિના નિમિત્ત માત્રથી કર્મબન્ધ થતો નથી, પણ તેમાં મેહ આવે છે તેથી કર્મબન્ધ થાય છે. કહ્યું છે કે"ण कामभोगा समयं उविति, णया वि भोगा विगई उविति । जो तप्पओसी अ परिग्गही अ [सो तेसु मोहा विगई उवेइ]॥ સમો sો તેવુ ર વીયા !” સત્તરાઇ ક. ૨૨, ભા. ૧૦૧
કામ સમભાવ કરતા નથી, તેમ ભેગો વિકાર પણ કરતા નથી, એટલે કામો સમભાવ અને વિકારનું કારણ નથી, પરતુ જે તેને દ્વેષ કરે છે અને તેમાં પરિગ્રહ-મૂછ કરે છે તે તેમાં મેહ-રાગ-દ્વેષ કરવાથી વિકાર પામે છે. તેમાં જે સમપરિણામવાળો છે તે વીતરાગ છે.
पश्यन्नेव परद्रव्य-नाटकं प्रतिपाटकम् ।
भवचक्रपुरस्थोऽपि, नामूढः परिखिद्यति ॥४॥ પિતે અમૂઢ હાઈ–નિર્મોહીપણે સંસારવાસમાં રહ્યો હતો પ્રત્યેક સ્થળે ભવનાટકને જોતો લેશમાત્ર ખેદ પામતો નથી; કેમકે તે સર્વત્ર મનનું સમતોલપણું જાળવી શકે છે. ૪.
અનાદિ અનત કર્મ પરિણામ રાજાની રાજધાનીસ્વરૂપ ભવચક્ર નામના નગરમાં રહેતા છતાં પણ એકેન્દ્રિય વિકસેન્દ્રિયાદિ નગરની પળે પળે પરદ્રવ્ય-પુદ્ગલદ્રવ્યનું જન્મ, જરા અને મરણાદિરૂપ નાટક જેતે નેહરહિત આત્મા ખેદ પામતે નથી.