________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૧૯ ]
સિદ્ધોમાં સર્વ આત્મપ્રદેશેાની સ્થિરતારૂપ ચારિત્ર સિદ્ધાન્તસિદ્ધ છે, પણ સિદ્ધોમાં ચારિત્ર નિષેધ્યું છે તે ક્રિયારૂપ ચારિત્ર સમજવું. સિદ્ધમાં જે ભાવ હેાય તે જાતિસ્વભાવ ગુણ કહેવાય એવી સ્થિરતા છે, તે માટે સર્વ પ્રકારે તેની સિદ્ધિ કરવી એ ઉપદેશ છે.
was c
४ मोहत्यागाष्टक
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेव हि नञ्पूर्वः, प्रतिमन्त्रोऽपि मोहजित् ॥ १ ॥
6
"
હું' અને ‘ મારું એ માહુ-મત્ર આખા જગતને આંધળુ કરી નાંખે છે. નકારપૂર્વક એ જ મંત્ર મેાહુમાત્રને’ જીતનાર પ્રતિમંત્ર બને છે. ૧.
2
‘હું અને મારું એ માહુરાજાનેા મન્ત્ર છે, તે જગતને આંધળુ કરનાર છે અને નકારપૂર્વક આ જ વિરાધી મન્ત્ર પણ તે મેહને જિતનાર છે.
પ્રાણીઓને સ સંસારચક્રવાલમાં ભમાડવાને માટે ‘દેં’ અને ‘મમ’ એ ચાર અક્ષરના માહરાજાનેા મન્ત્ર છે. ‘ નાદું અને 7 મમ' રમે તેના વિરેાધી મન્ત્ર મેહુને જીતનાર છે. ચારિત્રધમ રાજા એ મન્ત્રને જાપ દઈ ( શીખવી ) ભવ્ય પ્રાણીઓના માહિના નાશ કરે છે.
6
शुद्धात्मद्रव्यमेवाहं, शुद्धज्ञानं गुणो मम ।
नान्योऽहं न ममान्ये चेत्यदो मोहास्त्र मुल्बणम् ॥ २ ॥