________________
આપકી અને માપકમીના સવાદ
૧૩.
નાગવલ્લી અને સેાપારીના વૃક્ષના મેલાપ જેવા; અત્યત યથા –શાભનીય છે. ’
પછી રાજાએ મયણાસુંદરીને પણ સ્નેહપૂર્વક પૂછ્યું કે: ‘હે વત્સ! તને કયા વર પસંદ છે, તે તું મને તરત કહે? -
•
તે વખતે જિનેશ્વરદેવના વચનામાં શ્રદ્ધા રાખનારી, વિવેકી અને લજજાળુ એવી તે મયણાસુંદરી, પેાતાનું મુખ નીચું રાખીને કાંઈ પણ મેલી નહિ. રાજાએ ફરીથી પૂછવાથી, તેણી જરા હસીને એલી કે: હું પિતાજી! આપ જેવા વિવેકવાળા મને આવું અયુક્ત કેમ પૂછે છે ?કારણ કે કુલિન કન્યા પેાતાના મુખે, કદાપિ પણ વડીલ આગળ એમ ન કહે કે મારે અમુક પતિ જોઇએ છે. પર`તુ પિતાજી જે પતિની સાથે તેણીને પરણાવે, તેને જ તે પ્રમાણભૂત માને.’ વળી, તિ મેળવી આપવામાં માતાપિતા તેા માત્ર નિમિત્તભૂત જ હોય છે, કારણ કે મેટા ભાગે પૂર્વના નિર્માણુ મુજબ જ એક બીજા જીવાને સબંધ થાય છે. વળી, જે જીવે જ્યારે અને જેવું શુભ અથવા અશુભ કર્મ ઉપાર્જન કરેલું હાય છે, તેને તે કર્માં જાણે દારીથી ખેંચાઇ આવતું હાય નહિ, તેમ ત્યારે અને તેવું પ્રાપ્ત થાય છે.’
*
6.
વળી, જે કન્યા બહુ પુણ્યશાળી હાય છે, તેણીને નીચકુલમાં આપી હાય તેા પણ તે સુખી થાય છે; અને જે ઓછા પુણ્યવાળી હાય છે, તેણીને ઉત્તમ કુલમાં આપવા છતાં પણ તે દુઃખી થાય છે. તેથી હું પિતાજી ! તત્ત્વના
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only