________________
૧૮૬
શ્રી શ્રીપાલ થા
નીચા થઈ રહ્યા છે, માટે કાંઈ ખખર પડતી નથી કે આપણું શું થશે? વળી, મારા પુત્રને દેશાંતર ગયે આજે એક વ થઈ ગયું. પરંતુ હે વત્સ! હજી સુધી તે તારા પતિના કાંઈપણૢ સમાચાર પ્રાપ્ત થયા નથી. '
'
મયણાસુંદરી કહેવા લાગી કેઃ ૮ હું માતાજી! તમા જરાપણ ભય રાખશેા નહિ, કારણ કે નવપદજીના ધ્યાનમાં મનની સ્થિરતા કર્યા પછી કાઈ પણ ભય ઉત્પન્ન થતા નથી. વળી, આજે સંધ્યા સમયે જ્યારે હું શ્રીજિનેશ્વરદેવના દ્વીપક તથા ધૂપ કરતી હતી, તે વખતે મારા મનમાં કાઇક અપૂર્વ ભાવ ઉત્પન્ન થયા હતા; જે હજીસુધી પણ મારા મનમાં માતા નથી. તેમજ ક્ષણે ક્ષણે કોઈપણ કારણ વિના મારા શરીરમાં રોમાંચ થયા કરે છે. વળી, મારી ડાબી આંખ અને ડાબી બાજુના સ્તન પણ ફરકે છે, તેથી મને લાગે છે કે આજે જ તમારા પુત્ર આવી મલશે.’
તે સાંભળીને કમલપ્રભા પણ આનંદિત થઈ ને જેવી ખેલે છે કે: ‘હે વત્સ ! તું ઉત્તમ લક્ષણાવાળી છે, અને તારી જીભમાં અમૃત છે, તું કહે છે તેમ જ થાઓ. ’
તે વખતે શ્રીપાલ રાજા પણ ધમાં નિશ્ચલ મનવાળો એવી પેાતાની પત્નીનું વચન સત્ય પાડવા દરવાજા ઉઘાડા ’એમ આલ્યા.
·
તે સાંભળીને કમલપ્રભા મેલી કે ખરેખર! આ મારા પુત્રનું વચન છે.'
'
મયણાસુંદરી ખેલી કેઃ · જિનેશ્વરદેવનાં વચના ખાટાં
પડે જ નહિ, ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org