Book Title: Katha Manjari Part 03
Author(s): Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 234
________________ શ્રીનવપદજીની વિશિષ્ટ આરાધના - ૯ આલેક તથા પરલોક સંબંધી કેઈ પણ જાતની વાંછના વગર બાહ્ય અને અત્યંતર તપ-કરીને શુદ્ધ રીતે તાપદની આરાધના કરી. આવી રીતે ઉત્તમ નવે પદની દ્રવ્ય અને ભાવથી ભક્તિપૂર્વક આરાધના કરીને, શ્રીપાલ મહારાજા હમેશાં શ્રી સિદ્ધચકજીની ભક્તિ કરતા હતા, આવી રીતે શ્રીસિદ્ધચકજીની ભક્તિ કરતાં સાડા ચાર વર્ષે જ્યારે તે તપ સંપૂર્ણ થયું, ત્યારે પિતાની રાજ્યલમીના વિસ્તાર પ્રમાણે મેટી શક્તિ અને ભક્તિથી તેનું ઉજમણું કરવાની શ્રીપાલ મહારાજાએ શરૂઆત કરી. ઉજમણાની વિધિ [વિસ્તરણ જિનભુવન વિરચીયે, પુણ્ય ત્રિવેદિક પિઠ, ચંદ્ર ચંદ્રિકા રે ધવલ ભુવનતલે, નવરંગ ચિત્ર વિસીડ. ૧ તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે, જિમ વિરચે રે શ્રીપાલ; તપ ફલ વાધે રે ઉજમણે કરી, જેમ જલ પંકજનાલ. તo પંચ વરણના રેશાલિ પ્રમુખ ભલા, મંત્ર પવિત્ર કરી ધાન્ય; સિદ્ધચકની રે રચના તિહાં કરે, સંપૂરણ શુભધ્યાન. ત. અરિહંતાદિક નવપદને વિષે, શ્રીફલ ગોલ ઠવંત, સામાન્ય ધૃતખંડ સહિત સવે, નૃપમન અધિકી રે ખંત તo જિનપદ ધવલું રે ગોલક તે હવે, શુચિ કકેતન અ ચેત્રીશ હરેરે સહિતબિરાજતું, ગિરૂઓ સુગુણ ગરિ.ત) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274